________________
૨૯૨
શુભસંગ્રહ-ભાગ ચાથી
१२८ - मि. हेन्री फॉर्डना मननीय विचारो
અમેરિકાના ઉદ્યોગવિકાસના એક આગેવાન મિ॰ હેત્રી ફાડે એક વમાનપત્રકાર સાથે વાતચીત કરતાં પુનર્જીવનવિષે બહુજ સુંદર અને સ્પષ્ટ વિચારા દર્શાવ્યા હતા. વિદ્વત્તાના જરાએ આડંબર કે અભિમાનવિના તેમણે કહ્યું કે એવી વિભૂતિ છે, જે આપણને-પૃથ્વીપરના મનુષ્યાને પ્રેરણા આપે છે. ’
વિશ્વમાં કાંઈક એક
પેાતાના આ વિચારાને વધારે સ્પષ્ટ રીતે સમાવતાં તેમણે કહ્યું કે “ આજના સુધારા પહેલાં લેાકેામાં સત્યને અશ વધારે હતા.દાખલાતરીકે અમેરિકાના મૂળ વતનીએ કાઈ અદૃશ્ય દૈવી શક્તિને પૂજતા અને એવી દૈવી શક્તિનું અસ્તિત્વ તેા જરૂર છેજ. ભલે તમે તે શક્તિને ઈશ્વર કહેા, વિભૂતિ કહેા, ઉત્પાદક શક્તિ કહેા કે બુદ્ધિનિધિ કહે; પરંતુ એ અદશ્ય આત્મા-પરમાત્માજ આપણા વિચારા અને કાર્યોને પ્રેરક છે. ”
“ ત્યારે શું આપણે આપણા આત્માના સુકાની નથી ? '' પત્રકારે પ્રશ્ન કર્યાં.
''
મિ॰ ફ્ાડે તદ્દન સરળ ભાવે કખલ કર્યું કે “નહિ, મને પેાતાને તે એમ લાગે છે કે મેં કશું કામ મારી પેાતાની ઇચ્છાથી નથી કર્યું. મારી અંદર તેમજ બહાર રહેલી કાઇ અદશ્ય શક્તિની પ્રેરણાથીજ હું તે! દેવાયા છેં. '
પોતાની આવી અટલ શ્રદ્ધાવિષે ખુલાસા કરતાં તેમણે કહ્યું કે “ શ્રદ્દા એ તે પૂર્વના જ્ઞાનનું અવશેષમાત્ર છે. આપણા પૂર્વજોને જ્ઞાન હતુ. તેને એવું જ્ઞાન હતું, કે જે આજે આપણે તેા ગુમાવી બેઠા છીએ. આપણને તે સ્મરણમાત્ર રહ્યું છે. આપણે આજે તે એટલુંજ કહી શકીએ છીએ કે ‘ અમને શ્રદ્દા છે” અથવા અમે માનીએ છીએ;' પરંતુ એક કાળ એવા હતા કે જ્યારે આપણે કહી શકતા કે ‘અમે જાણીએ છીએ.
""
""
પુનર્જીવનના સિદ્ધાંત એ જ્ઞાનને અવશેષ છે ?' પત્રકારે પ્રશ્ન કર્યાં.
“
પુનર્જીવન એ તે સર્વ જ્ઞાનનુ સત્ત્વ છે '' મિ॰ ફેંડે ઉત્તર વાળ્યે “ હુ છવ્વીસ વર્ષના થયા ત્યારથી મેં એ સિદ્ધાંતને સ્વીકાર કર્યો છે. એરલેન્ડ સ્મિથના પુસ્તક ઉપરથી મને એ સિદ્ધાંત હાથ લાગ્યું. એ સિદ્ધાંત જાણ્યા પહેલાં હું તદ્દન બેચેન હતા. આ વિષયમાં ધર્માંમાં કાંઈ નહેાતું. છેવટ મને તે ન જણાયું. કામથી પણ મતે સતેાષ ન થયેા. જો એક જીવનમાં મળેલે અનુભવ બીજા જીવનમાં કામ ન લાગે તે કામ કરવાના પણ કાંઇ અર્થ નથી. પરંતુ જ્યારે મને પુનર્જીવનના સિદ્ધાંત સમજાયે! ત્યારે કેમ જાણે મને કાઇ વિશ્વવિશાળ યેાજના હાથ લાગી હાય એવુ લાગ્યું. મને લાગ્યું કે, મારા વિચારાને અમલ કરવા માટે હવે તક છે. હવે મારે મન સમય અમર્યાદિત બની ગયો. હવે હું ઘડિયાળના કાંટાઓને ગુલામ રહ્યો નહાતા. જગતમાં ચેાજનાએ ધડવા અને કા` કરવા માટે હવે જોઇએ એટલા સમય હતા.”
46
“ ધંધામાં તે હું છેક ચાળીસમે વર્ષે પડયા-એટલે કે ફાડ` યંત્ર' રચવાનું મેં તે વખતે શરૂ કર્યું; પરંતુ તે પહેલાં બધા સમય હું એની તૈયારીજ કરી રહ્યો છું. વિશાલ દષ્ટિબિંદુથી એજ લાભ થાય છે કે તે માણસને તૈયારી કરવાના સમય આપે છે, મારૂ ધણુંખરૂં જીવન તૈયારી કરવામાંજ ગયું છે; કેમકે હું જાણુ છું કે, મારી સામે ભાવી અનત છે.
આમ વાતચીત તત્ત્વજ્ઞાનમાં ઊંડી ઉતરતી જતી હતી અને પત્રકાર તેા પુનર્જીવનના સિદ્ધાંતના સ્પષ્ટીકરણ માટે ઉત્સુક હતા; એટલે તેણે પ્રશ્ન કર્યાં “ મી. řા! હુ અહીં તમને મળવા આવતા હતા ત્યારે તમે સરકાર પાસેથી ખરીદેલાં વહાણે જોયાં કે જેમાંથી તમે હવે ફોર્ડનાં યંત્રા બનાવી રહ્યા છે.. શું આ વહાણાનું પુનર્જીવન છે? અથવા રૂપાંતર થયેલા ફ્ાયત્રાને સ્મરણ પણ હશે કે તે એક વખત વડાણા હતાં ?’
આ બાલીશ પ્રશ્નથી મિ. ફાથી સહેજ હસી જવાયું. તેમણે ખુલાસા કરતાં જણાવ્યું કે, “ પુનર્જીવનને। મારા ખ્યાલ એવા નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com