________________
૨૮૪
શુભસંગ્રહ-ભાગ ચાથા
અખૂટ ભડાર છે, હિમાલય જેટલી સ્થિર અટલ શ્રદ્ધા છે..એ સવ બીજે ક્યાં છે? ” વિશ્વના વિવિધ લેાકા મૌનપણે વિસ્મયથી આ ઉદ્ગાર સાંભળી રહ્યા હતા; પરંતુ તેવીજ રીતે આ દેશના લેાકેાને તેમણે કહ્યું હતું કે “આ કેવા તમારા ધર્મો કે જેના અસ્તિત્વમાં દેશના ગરીખે, કંગાલેા, નારાયણહરિ કરનારા ભિક્ષુકા ભૂખે મરે ? એવા કેવા તમારા ધર્માં કે જેમાં લેકે આ વર્ષની કન્યાનું લગ્ન કરી આનંદમાં મગ્ન બને છે ? એવા કેવા તમારા ધર્મો, કેવા ઈશ્વર કે જેના બહાના હેઠળ એક જાતિ બીજી જાતિના માં સામે અવજ્ઞાથી નજર કરી, તેને ખાવાને અન્ન પણ ન આપી શકે ? જીઓ, પાશ્ચાત્ય જગત તરફ એક વાર દૃષ્ટિપાત કરે ! તે દારિદ્ય, ગરીમા, ભૂખમરા વગેરે આપત્તિએ પાતાના દેશમાંથી ટાળવા માટે હમેશાં તત્પર રહે છે. તેએ સ્ત્રીજાતિને પગતળે કચડતા નથી, ત્યારે તે ત્રિભુવનવિજયી થયા છે ! ''
સ્વામીજીએ જે સર્વ વાતે કરી છે તેમાંથી ત્રણ બાબત મનપર અજબ અસર કરે છે. એક તા દારિથ્રલેાચન, ખીજું જાતિભેદનું કઠેર ખધન અને ત્રીજી જાતિના શારીરિક ઉત્કર્ષ, અને એ ત્રણ બાબતના અત્યારે બરાબર વિચાર કરવા જેવા છે. મનુષ્ય ગમે તે કાર્ટિના હાય, પરંતુ તેને જીવન ટકાવી રાખવાને અન્નનુ સાધન અને શારીરિક બળની તે ખાસ આવશ્યકતા છેજ. આપણે મેાજશેાખમાં લાખા-કરેાડા રૂપિયા ગુમાવી દઇએ છીએ, આપણાં દેવદિ। અખૂટ ધનભડારથી ભરેલાં છે, મેટાં શહેરાના શ્રીમ'તે। હાસ્પિટલે! બાંધવામાં હજારા રૂપિયાની હાળી કરે છે; પરંતુ પેાતાના પાડેાશીઓ ભૂખે મરી જાય છે તે પર કાઈ લક્ષ આપતું નથી. સ્વામીજીએ આપણાં દુઃખ-દારિદ્ન દૂર કરવાને સચેષ્ટપણે જે પ્રયત્ન કર્યાં છે, તે ઘણા જણુ ાણે છે; પરંતુ જો આપણે આપણા દેશભાઇની સ્થિતિ તરફ નજર ન કરીએ તે આપણા સ્વદેશપ્રેમ કેવા કહેવા ? સ્વામીજીના ઉપદેશ સાંભળી, વાંચી એ તરફ જે સર્વેએ દિષ્ટ ઠેરવી હેાત તે! ભારતવષઁની સ્થિતિ અત્યારે અનેક રીતે સુધરી જાત એમાં શકા નથી; પરંતુ હાય ! આપણે નિર્બળ છીએ, આપણે કષ્ટ સહન કરવાને અશક્ત છીએ, આપણે આમરક્ષણ કરવા અસમર્થ છીએ, આપણે સ્વામીજીનું રક્ષણ કરવા શક્તિમાન નથી ! શી આ સર્વનાશક નિળતા આપણી હિ ંદુજાતિના ગ્રાસ કરી રહી છે? સ્વામીજી કહેતા કે લૌમાગ્યા વધુંધરા-બળવાન થાવ, વીર અનેા ! ‘સ્વતંત્રતા, સ્વતંત્રતા’ કરી ખૂમે। પાડવાથી સ્વતંત્રતા કદી પણ આપોઆપ હાથમાં આવવાની નથી! સ્વતંત્રતા પ્રાપ્ત કરવા જેટલુ` અને આત્મરક્ષણ કરવા જેટલું ખળ જે પળે આપણામાં આવશે તેજ પળે સ્વતંત્રતા આપણા કંઠમાં વિજયવરમાળા આરેાપશે, પછી એવી કાઇની શક્તિ નથી કે જે આપણને પછાત રાખી શકે!
ઋષિએસ’બધી વાત કરતાં તેઓએ કહેલું કેઃ—
ܕܕ
“નાયમાત્મા બદ્દીનેન જમ્ય: જાગો, ભાઇ! જાગા, એક વાર આત્મબળથીજ ઉડીને ઉભા થાવ, અને મનવાંચ્છિત ફળ મેળવે. ' આપણે સ્વામીજીને ઉપદેશ સાંભળવા છતાં કમામાં પ્રવૃત્તજ થઇ શકતા નથી. યુગયુગાન્તરની એ જડતાએ આપણને બહેરા ખનાવી મૂકયા છે. સ્વામીજીની અમેાધ વાણી આપણા કણમાં ઠેઠ પહેાંચી શકતી નથી. મેાંએ આપણે સામ્યવાદ કરી ખૂમેા મારીએ છીએ, આપણે એકજ બ્રહ્મની પેદાશ છીએ, આપણામાં ભેદ નથી વગેરે વાત કરીએ છીએ; પરંતુ આપણા પેટમાં અન્નનો અભાવ છે અને બાહુમાં બળના અભાવ છે, એટલે સામ્યવાદ મુખમાંથી નીકળી પાછે તેમાંજ લય પામે છે.
ત્યારે હવે મુસલમાના તરફ નજર કરેા ! તેમનામાં કેવે! અપૂર્વ સામ્યવાદ અધાઇ ગયેલે જણાય છે ! એક માણસપર આપત્તિ આવતાં સેંકડ। મુસલમાને કમર કસી તેની મદદે આવી પહેાંચે છે, જીવનની તે દરકાર કરતા નથી, સ્ત્રીપુત્રાદિને તેઓ વિચાર કરતા નથી; ઉલટા તેઓ તા એમ માને છે કે, જાતભાઇ આફતમાં હાય તેવે વખતે આપણે ચુપકી પકડી બેસી રહેવુ બરાબર નથી. આપણા ખાહુમાં બળ નથી તેા રહ્યું, આપણે યુદ્ધમાં નિપુણ નથી તેા રહ્યું; પણ આપણે તેની મદદે જવુજ જોઇએ. અને આપણે ?...?
સ્વામીજી આંખે! ફાડીને કહે છે કે, ફેકી દે! તમારાં ધર્માંક ! પહેલાં ખળવાન થાવ, આત્મ રક્ષણ માટે સમ ખના ! પરંતુ આ મહાનુભાવ રાજનીતિજ્ઞ યુગપ્રવર્તક મહાત્માની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com