________________
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
એણે “ત્રિપાદ ભૂમિ” નું દાન માગ્યું. તે જાણતા હતા કે, યજ્ઞના સેમનું સવન જ્યાંસુધી થયું નથી, ત્યાંસુધી પેાતાને અનુકૂળ પરિસ્થિતિ છે.
અલિ અને વામન વચ્ચે દાન માટે થેાડે વિનેાદ થયા, તે પછી વામન ખલિના સંમુખ દાન લેવાને બેસી ગયેા. આ વખત સુધી બલિના મનમાં કાષ્ઠ પ્રકારની શ`કા ઉઠી ન હતી. અલિના પુરેાહિતને વામનની ખાખતમાં સદેહ થયા. કદાચિત્ વામનના ષડયંત્રના સંબંધમાં કંઇ વાત એના જાણવામાં પણ આવી હશે, તેથીજ તેણે ખિલને ચેતવવાને યત્ન કર્યાં; પણ ખલિએ એના કહેવા ઉપર કઇ લક્ષ આપ્યું નહિ. જો બલિ પેાતાના પુરેાહિતનું કહેવું સમજી ગયેા હાત, તેાપણુ હવે એ વામનના પંજામાંથી છૂટે એ અસંભવિત થઇ ગયું હતું.
યેાગ્ય અવસર જોઇને વામને બલિને નીચે નાખ્યા અને એના માથા ઉપર પેાતાના પગ મૂક્યા. આ ધટના એવી ચાલાકીથી અને સ્ફૂર્તિથી બની કે પ્રથમ તો કેાઈના સમજવામાં પણ આવ્યું નહિ કે, આ શું થયું? ઋત્વિજ લેધ યજ્ઞ કરવામાં મગ્ન હતા, બીજા બ્રાહ્મણેા વૈદ્યાયમાં લીન હતા અને પ્રેક્ષક લેાકેા વાર્તાલાપમાં લાગેલા હતા. એવે સમયે વામને બલિદૈત્યને જમીન ઉપર પછાડયા. આ ઘટના પ્રથમ પહેરેદાર સૈનિકાએ જોઇ, એટલે તેએ એકદમ ખૂમ પાડી ઉઠયા. જેમકે अनेन याचमानेन शत्रुणा बहुरूपिणा । सर्वस्वं नो हतं भर्तुः न्यस्तदंडस्य बर्हिषि ।। तस्मादस्य वधो धर्मः भर्तुः शुश्रूषणं च नः । इत्यायुधानि जगृहः बलेः अनुचरा सुराः ॥ ते सर्वे वामनं हन्तुं शूलपट्टिशपाणयः ॥
આ ભાગવત (૮-૨૧) ના શબ્દોમાં એ કહ્યું છે કે “અહા, આ યાચના કરનાર બહુરૂપી બ્રાહ્મણુ શત્રુ વિશ્વાસધાત કરી અમારા રાજાનું સસ્વ હરણ કરી ગયા છે. અમારે રાજાની રક્ષા કરવીજ જોઇએ; તેથી આ બ્રાહ્મણકુમારના વધ કરવા એ અમારે ધમ છે. એમ ખેલીને અલિના દૈત્ય સેવાએ શૂલ, પટ્ટશ આદિ પેાતાનાં આયુધેા હાથમાં લીધાં અને તે તુરત તૈયાર થઇને વામનના વધ કરવા માટે તેની તરફ દોડયા.”
આ વનથી સ્પષ્ટ થાય છે કે, વામને રાજ્યની ભિક્ષા” માગી અને બલિએ ખુશીથી આપી, એ વાત સાચી નથી. વામન પણ સંપૂર્ણ ભવિષ્ય પહેલેથીજ જાણતા હતા. ચતુર વામન સમજતેા હતા કે, રાજ્યની ભિક્ષા કાઇ કાઇને આપે નહિ અને ભીખ માગીને મળેલું રાજ્ય કાઇ ચલાવી પણ શકે નહિ; તેથી તે! એણે મંડપમાં પોતાના વીરેાને અગાઉથીજ મેાકલ્યા હતા અને આ રીતે દિન પ્રસંગમાં પેાતાની રક્ષાને માટે અને પોતાના વિચારની સફળતાને માટે જોઇતી સહાયતાના પ્રખધ પહેલેથીજ કરી રાખ્યા હતા. એના અનુમાન મુજબજ એની તૈયારી એ વખતે એને સહાયકારી નીવડી.
तान् अभिद्रवतो दृष्ट्वा दितिजानीकपान् नृप । प्रहस्यानुचरा विष्णोः प्रत्यषेधन्नुदायुधाः ॥
આ ભાગવત(૮-૨૧)ના લેાકમાં કહ્યું છે કે, દૈત્યેા પેાતાના નેતા વામનપર હુમલેા કરે છે, એ જોઈને ક ંઈક હસીને પેતાનાં આયુધેા ઉપાડી વામનના અનુયાયીએએ દૈત્યનિકાને રામ્યા.
જો વામન પ્રથમથીજ પૂરેપૂરા તૈયાર ન હોત, તે આજ સમયે એને અતજ આવી ગયા હેાત. વામને આ પ્રસંગનું અનુસધાન પૂરી રીતે કર્યું હતું, અને પેાતાની તૈયારી યેાગ્ય દિશામાં કરી હતી. ખદૈિત્ય અને એના સેવકે પૂરા અસાવધાન હતા. વામનના અનુયાયીએ પણ જાણતા હતા કે, આવે હુમલેા જરૂર થવાને; તેથી વામનના વિજય ઘણી જલદીથી થયા. વામને દૈત્યાને સંપૂર્ણ તાબે કર્યાં પછી બલિને પકડી રસીથી બાંધી કૈદ કર્યો. ભાગવત (૮~૨૧) માં પણ કહ્યું છેઃ— बबन्ध वारुणैः पाशैः बलिं सौत्येऽनि ऋतौ । हाहाकारो महानासीद् रोदस्योः सर्वतो दिशम् ॥ गृह्यमाणेऽसुरपतौ विष्णुना प्रभविष्णुना ||
સેામરસતા હવન કરવાને દિવસે બલિને વરુણુપાશવડે કસીને બાંધ્યા. અલિ જેવા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com