________________
સત્યના અવધૂત
११५ - सत्यनो अवधूत
“ સુન્નીલવી સફીરા મહ્ત્વ” ખરેખર એક અદ્ભુત આત્મા હતા. તેમના પ્રગાઢ ભકતા અનેક વર્ષોના અવિરત શ્રમસાધ્ય ઋષિ-જીવન-ચાઁલેાચન કરતાં છતાં તેમના ગુણાની માલિકા આટલીજ છે એમ કહી શકતા નથી. દિનપ્રતિદિન સૂર્ય ઉગે છે અને ઋષિનાં તપઃપ્રધાન સદ્ગુણાવલિનાં એ નવનવીન કિરા વિચારકના હૃદયમાં સ્થાન લેતાં જાય છે, અને તેના વિચાર કરતાં કરતાં ભક્તાને આનંદસમાધિમાં ડૂબતા મેં અનુભવ્યા છે. તેમના માટે ધ્યાનંદ એ નામ કાઈ ચમત્કારપૂર્ણ અને લેાકેાત્તર ગૌરવભયું ભાસે છે; અને એ શબ્દોચ્ચાર થતા સાંભળતાં તેમનાં ખાદ્ય નયને! મી`ચાઇ જઇ અંતશ્રૃક્ષુએ વિકસિત કમળની પેઠે ખુલી જાય છે, હૃદય આનંદસાગરને હિલેાળે ચઢે છે અને જાણે કે એ આનંદસાગરનેયે ભરતી-ઓટ હાય તેમ તેમનાં ઉન્નત મસ્તકા આપોઆપ નમી પડે છે. કદાચ આવા આનંદના સુખાનુભવને ઉદ્દેશીનેજ ઉપનિષકારે આમ ગાતાં ગાતાં તેને વાણીમાં ઉતારવાની અશક્તિ વર્ણવી છે કેઃ— न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते ॥
×
X
૨૬૩
×
×
કાઇ તેને મહાન સુધારકતરીકે એળખે છે, કાઇ તેને મહાન ચે!ગીતરીકે પીછાને છે; કાઇ તેને બ્રહ્મવેત્તાતરીકે નમે છે તેા કાઇ તેને આદશ સમર્થ સંન્યાસી કહી વઢે છે; કાઇ તેના બ્રહ્મચ ઉપર લધું છે તેા કેાઇ તેની તપટુતા અને વાગ્મિતા ઉપર ફિદા છે; ક્રાઇ તેના સયમના પ્રશંસક છે તે કાઈ તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતા ઉપર આક્રિન છે; કાઈ તેના રાક્ષસી ખળવાળા સુંદર અને સુડેાલ શરીરથી અંજાય છે, તેા કાઇ તેનાં પ્રખર માનસિક મળ અને ઉદ્દીપ્ત આત્મિક ખળને ઉપાસે છે; કાઈ તેને રાષ્ટ્રનિર્માતાતરીકે, ક્રાઇ તેને દેશભાષાના પ્રચારકતરીકે, કાઇ તેને વાચ્ચે વાગ્યે' ના આદિ ઉદ્ઘાષકતરીકે તે કાઈ તેને સર્વ-સામ્ય-વાદના ક્િરસ્તાતરીકે પ્રણમી પેાતાને ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. દરેક પેાતાની શક્તિ-રુચિ અનુસાર તેનાં ચરણેામાં પેાતાનાં ભાક્તસૂત્રેાને આનંદાશ્રુ સાથે સમપે છે. દયાનંદ એ અર્વાચીન ભારતના રાષ્ટ્ર—દેવ છે એમ સમજી હું હૃદયની ભાવનાએથી તેનું આરાધન કરૂં હું અને એ રાષ્ટ્રદેવનાં સિંહાસન સત્યઉજ્જવલ સત્ય-તીખાં સત્યનાં છે એમ સમજી તેની સત્ય-નિષ્ઠા ઉપર જગતનાં સામ્રાજ્યેા હું એવારી નાખું છું. એ અલૌકિક અને અદ્દભુત, એ તપસ્વી અને સત્યના અડગ પૂજારીની સત્ય નિષ્ઠાવિષેજ આજે અહીં લખીશ, અને તે પૂર્વે તે પરમ પિતા પ્રભુને વિનવીશ કે, દીપાવલિના આ અવસરે આજથી પર વર્ષ પહેલાંની દીપમાલાએ વચ્ચે, કેવળ સત્યને ખાતર પેાતાને જીવન-પ્રકાશ સ્નૂઝાવી નાખી જે યતિવરે મહાપ્રયાણ આદર્યાં, તેની કલ્યાણપ્રદ સ્મૃતિથી અમારા વ્યવહાર– જીવનમાં તેનાં સત્યનાં તેજજિકરણેામાંનાં ઘેાડાં ઘણાં પણ પ્રગટે એવી હે નાથ ! કૃપા કરેશ. અસ્તુ.
X
X
X
×
સત્યને એ પરમ ઉપાસક હતા, જન્મથી તે સત્યને વરી ચૂકયેા હતેા, સત્ય તેના જીવનને મંત્ર હતા અને સત્યમય તેનું આઘોપાન્ત જીવન હતું.
ચૌદ વષઁના જીવનપ્રભાતની સુરભી સાથે તેના માનસ-સરમાં સત્યનું સહસ્ત્રદલ-કમલ પાંખડીએ ઉઘાડવા લાગ્યું અને પ્રભુએ તેનાં કમલનયનેામાં તેજના અંબાર આંજ્યા, અને સતના આ જાગ્રત પૂજારીએ મૃદુસ્વરે શિવાલયમાં શિવ-પિંડી પાસે સૂતેલા પિતાજીને ધીરેથી જગાડી એક શિવરાત્રિની અર્ધરાત્રિએ, મૂર્તિની સત્યતાવિષે કાયા પલટાવી નાખતા વજ્ઞાતિ
જ્યો અને સુમાŕણે મૃદુ પ્રશ્ન પૂછીજ નાખ્યા !
સત્યને રસિયા ખાલ પિતાની ધમકીથી સમસમી ગયા; પણ તેનું હૃદય મૂર્તિની સત્યતાવિષે જ્વાલામુખીની જ્વલંતતાથી પ્રજ્વલિત થઇ ઉડ્ડયું અને આત્માને અવાજ પારખ્યા કે, જે શિવ
""
માન્ય: સ મે સ્થાવરજ્ઞામાનાં સર્વાસ્થિતિ પ્રણવ ા હેતુ: ” હાવાનું કહ્યું છે તે એક મૂષકથીઉદરથી પેાતાનું રક્ષણ કરી ન શકે એ ત્રિકાળમાં નજ અને તે નજ ને ! એ નિર્ધાર કરી સત્યના ખાલપૂજારીએ ધ્રુવની સમાન સત્યં શિવં સુંમૂનાં દર્શીન કરવા માનસિક આરાધના આદરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com