________________
ચેાગી હરિદાસ ૪૦ દ્વિવસ ભૂમિમાં દટાયા હતા.
१०२ - योगी हरिदास ४० दिवस भूमिमां दटाया हताઆલમમાં મશહુર અજાયમી
૨૧૯
એક નજરેાનજર જોનાર સાધુ હિરદાસના આ હેરતભર્યાં અખતરા બાબત લખે છે કે, હિંદમાં હજી પણ યાગની સાધના સાખીત થઈ શકે છે. કેમકે પૂના ઋષિમુનિએ હજારે વર્ષાંસુધી તપ કરતા અને પેાતાના પ્રાણને રૂંધી રાખતા. તેવી જાતના પ્રયાગ સાધુ હરિદાસે ૧૮૩૭ માં ૪૦ દિવસસુધી જમીનમાં દટાને કરી બતાવ્યેા હતેા. લાહેારના મહુમ મહારાજા રણજિતસિંહ કે જેને પંજાબના કૈસરી કહી શકાય, તેના આ દરખારમાં આ બનાવ બન્યા હતા. મહારાજાની સમક્ષ હિરદાસને દાટવામાં આવ્યા. આ સમયે ત્યાંના દરબારના તમામ અધિકારીએ હાજર હતા,. ઉપરાંત અંગ્રેજ અને ફ્રેંચ ડૉકટરા પણ આ ખનાવ જોવા આવ્યા હતા.
સાધુ હિરદાસે બેઠક લગાવી. પછી તેમને લૂગડાંવડે ઢાંકી દીધા અને સીવી લીધા-એટલે કે જે પ્રમાણે ઈજીપ્તમાં મમીના પૂતળાને દાટતા તેવી રીતે અત્રે દાટવામાં આવ્યા. પછી લાકડાની પેટીમાં નાખી તેને મજબૂત ખીલાથી ઠોકી અને તે ઉપર કેટલીક જગ્યાએ મહારાજાની સીલ-મહેર કરી.
આ પછી પેટીને ઈટાનું બનાવેલું ભાંયરૂં હતુ. તેમાં ઉતારી અને ઉપર મટાડી તથા રેતી નાખી અને જેમ સાધારણ રીતે કરેા ચણે છે તેવી રીતે તે ચણી લીધી. આ જમીન ઉપર દાણા વાવ્યા અને તેમાંથી સાધુના અંદર પૂરાવા પછી ખેડ ઉગી નીકળ્યા.
આ કમરની દેખરેખ રાખવા સાવચેતી માટે એક ખડેપગે હથિયારબંધ લશ્કર ગેાઠવવામાં આવ્યુ. અને તે રાત્રિદિવસ ચેાકી-પહેરા કરતું હતું. ૪૦ દિવસ વીત્યા બાદ મહારાજાની સમક્ષ એ કબર ખાદી અને સાધુને બહાર કાઢયા અને તે વેળા પણુ અંગ્રેજ અને ફ્રેંચ ડૉક્ટરા હાજર હતા. બહાર કાઢયા તે વખતે સાધુની કેવી સ્થિતિ હતી તે નજરેાનજર જોનાર એક અંગ્રેજ “વર્લ્ડ” નામના પત્રમાં નીચે મુજબ જણાવે છે:
૪૦મે દિવસે હું મહારાજા રણજિતસિંહની સાથે જ્યાં કીરને દાટયા હતા તે સ્થળે ગયે.. લાહારના એક મહેલની નજીક કખરમાં આ સાધુને દાટ૨ે હતા, તેની આસપાસ ખુલ્લી ઓસરી હતી અને તેમાં વચલા એરડામાં સાધુની સમાધિ હતી. હાથીની સ્વારીમાં બધા દરબારીએ સાથે મહારાજા નીચે ઉતરી મને બધા એરડા તપાસવા કહ્યું અને જેવી સ્થિતિમાં તે મૂક્યા હતા તેવા અનામત મને માલૂમ પડયા. પેટીની ત્રણ બાજુએ મજબૂત સીલના ખીલા ઠેકીને જેવી રીતે મૂકી હતી, તેવીજ આબેહુબ માલમ પડી. તાળાં ઉપર મટાડી ચાંટી ગઈ હતી, હવા આ ઓરડામાં મુદ્દલ દાખલ થતી નહેાતી, ઉપરાંત સાધુને ખેારાક આપી શકાય તેવી મુદ્દલ સગવડ નહાતી. વળી તે ઉપરાંત દિવાલા કે ઓરડામાં કાઇ દાખલ થયુ નહતુ. એ જાળાં બાઝવાથી જોઇ શકાતુ હતુ.
મહારાજા રણજિતસિંહૈ, પાતે સીલ કરી હતી તે આબેહુબ છે એમ ચેાસ જણાવ્યું અને પેાતે અંગ્રેજની માફક આ અખતરા ફતેહમંદ થશે નહિ એમ ધારતા હતા; તેથી ખડેપગે રાત્રિદિવસ ચેાકી–પહેરા રાખ્યા હતા. ઉપરાંત દરરાજ રાજ્યને અધિકારી આવીને ખરેાખર દાખસ્ત છે કે નહિ તે જોઈ જતા હતા.
આ પ્રમાણે ત્યાંની સ્થિતિ જોયા પછી અમે સામે ખુરશીપર એસરીમાં બેઠા અને મજુરાએ ખેાદવાનુ શરૂ કર્યું. એક અધિકારીએ સીલ તેાડી અને તાળુ ખાલ્યુ. જ્યારે એરડાને દરવાજો ખેાલવામાં આવ્યા, ત્યારે અંદરથી અંધારૂ દેખાતું હતું. મહારાજા અને હું એ એરડામાં દાખલ થયા અને એક બત્તી સાથે લીધી. ત્રણ ફૂટ નીચે ભેાંયરામાં ઉતરી, જ્યાં ત્રણ પુટ પહેાળી અને ૪ પુટ લાંબી લાકડાની પેટી પડી હતી ત્યાં પહેાંચ્યા. આ પેટીને તાળુ" લગાવ્યું હતુ. અને સીલ મારી હતી. આ પેટી ખેાલ્યા પછી અમે શણુના કપડામાં વિંટેલુ માનુષી શરીર જોયું, તેને માથે દારી ખાંધી હતી અને તે ખેાલતાં તેાપાની સલામતી આપવામાં આવી હતી. આસપાસ એકઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com