________________
""
વીરાના પણ વી”
“ના રે !”
૮ કઈ કાગળપત્ર લખવેા છે ”
“ હા હા, જરૂર.
કાગળ, શાહી તે કલમ હાજર થયાં; પુત્ર પ્યારેલાલને લખ્યું:~ હું ક્યાં જાઉં છું તે ખખર નથી. ક્યારે આવીશ તે જાણતા નથી. આ એક કામ કરજે. આ સાથે રૂા. ૩૫૦ ની મેટા મેાકલું છું, તે આપણા અસીલને પાછી દેજે; અથવા એ કહે તેવી વ્યવસ્થા કરજે. ખીજા થેાડા મુક મા ચલાવવાનું મેં અસીલાને વચન દીધું છે, તે તે કબૂલ થાય તે તું ચલાવજે. મેટા આપુને હિંમત દેજે, એની આજ્ઞામાં રહેજે !”
૨૩૯
કાગળ ખીડી, પોલીસને આપી, પેાતે પેાલીસની ગાડીમાં બેઠા, ડેપ્યુટિ કમિશ્નર પેતેિજ મેટર હાંકી રહ્યો છે. ડી. પેા. સુપ્રી. રિવાલ્વર લઇને બાજુમાં બેઠે છે, પાછળની બેઠકમાં લાલાજીની પડખે ફેાજદાર ખેઠા છે.
સ્વસ્થ લાજપતે તે વખતે ત્યાં ઉભેલા એકના એક દેશબાંધવને-પાલિસ ઈન્સ્પેકટરને સલામ કરી, આગળ વધ્યા. પૂલ એળગતાં તે એણે એક માટુ' સૈન્ય પેાતાની તરફ · આવતું દીઠું. ચૂરાપી અને દેશી પેદલ અને ધોડેસવાર, સાથે થાડું તેાપખાનું ! આ બધું લાજપતરાયપર જાપ્તા રાખવા માટે ! એ જોઇને લાલાના હૈયામાં હસવું આવ્યું; પરંતુ હાસ્ય એણે રાકી લીધું. × X કાટડીમાં પૂરાઇ ગયા.
×
×
*
×.
×
×
સંપૂર્ણ સ્વાસ્થ્ય સાચવ્યુ, કશી જીકર, પૂછપરછ, ઉગ્રતા અથવા દેહશત નથી. એક રેખામાં કે રૂવાડામાં પણ ઉશ્કેરાટ નથી. જાતે વૈશ્ય, ધર્મે મૂળેથી જૈન, શાણા ઠરેલા વૈશ્યની રીતે લાલાજીએ ભાઇ રામસિંગની વલેને ભેટવા કાળાપાણીની મુસાફરી આદરી. દુકાન વધાવી લેતા ડાહ્યો વણિક પાયે પાઇની વ્યવસ્થા કરીને વેપાર સ ંકેલી લે, તેટલી સ્વસ્થતા લાલાજીએ આ નવા જીવન-પ્રવાસે પળતી વેળા ખતાવી. રાત્રે કારાગૃહમાં એકલા પડતાંની વારજ આત્મ-નિરીક્ષણ આરંભ્યું, એનાજ શબ્દો ટાંકીએ:
પ્રથમ પહેલાં તે પરમાત્માના મેં પાડ માન્યા કે, હું પરહેજ થતી વેળા કૌટુંબિક કરુણુ નાટચપ્રવેશામાંથી બચી ગયેા. પિતા, પત્ની અથવા બચ્ચાં તે સમયે હાજર હેાત તેા ન બચત. પિતાને માટે દિલગીર હતા, પરંતુ એમના ચારિત્ર્યના બળ ઉપર તેમજ સકટ વેળાની એમની ચિત્ત-સ્વસ્થતા ઉપર મને એટલી બધી શ્રદ્ધા હતી કે એમની વ્યાકુળતાને વિચારભાર મારા મનપર બહુ ન રહ્યો. પત્ની અને બચ્ચાંને તે પિતાની ગાદમાં સુરક્ષિત માન્યાં. એ રીતે કુટુંબના વિચારમાંથી મનને મુક્ત કરી લીધું. પછી મેં મારૂં નૈતિક તથા માનસિક બળ માપી જોયું. મને લાગ્યું કે, એ ખળ તૂટવાની જરીકે ધાસ્તી નહેતી. બચપણથીજ જગતકર્તાના ડહાપણમાં આસ્થા હતી ને તે ઉપરાંત ચાહે તેવી કટાકટીમાં પણ મને ટટ્ટાર રાખનાર ફાજલ અત્મશ્રદ્ધા મારામાં મેં બળતી દીઠી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ રીતના આત્મનિરીક્ષણમાંથી નાહી-ધાઇને હું... જીવનમાં પૂર્વે હતા તેથી સવિશેષ અળવાન તે નિશ્ચયવાન થઈ બહાર નીકળ્યા. અંતમાં પ્રભુને પ્રાના કરી કે, હું પિતા ! મને સીનેા રાખવાની. મતે શક્ત દેજે! અને મારા સ્વદેશનું હિત જરી પણ જોખમાય તેવું કશુ પગલું જાણે-અજાણે પણ ભરવાના પ્રલેાલનમાંથી મને રક્ષી લેજે !”
×
*
X
આત્મનિરીક્ષણ પૂરૂં થયું. પછી સરકાર સાંભરી. સરકારની આ હસી પડયા. સરકારને એના જાસુસાએ આવી સજ્જડ થાપ દીધેલી દેખીને સૂર્ય દેવ નમ્યા, કારાગૃહના દ્વારપરના તાળામાં ચાવી ફરતી આવ્યેા લાજપતરાય !”
×
ચાલબાજીપર લાજપતરાય લાજપતરાયને રમુજ ઉપજી. સલળાઈ અને અવાજ
www.umaragyanbhandar.com