________________
વીરાના પણ વી”
૨૩૭
એણે હિંદુસમાજમાં નવપ્રાણ પૂરવાને હિંદુસંગઠનની પ્રવૃત્તિની સરદારી લીધી; હિંદુને તાકાત જમાવવાને મંત્ર શીખવ્યેા; એણે લાહેારની દયાનંદ કાલેજ જેવી સંખ્યાબંધ શિક્ષણસંસ્થાએ સ્થાપવામાં હિસ્સા પૂર્યાં; અને છેલ્લે છેલ્લે પેાતાની મિલકતની પાઇએ પાનું દાન કરી દઈ લાહેારમાં પેાતાની માતાના નામથી મહિલા માટે એક ઋસ્પિતાલ સ્થાપીને અને પેાતાના વતનમાં પિતાના નામથી એક ડાઇસ્કૂલ સ્થાપીને એ આત્માએ તૃપ્તિ અનુભવી. લાલાજીએ ઇતિહાસ રચ્યા છે–સદી પુછી લેાકેા માનતાં અચકાશે એવા અદ્ભુત ઇતિહાસ રચ્યા છે. લાલાજી, આ લીટીઓના લખનારને મન, અને કદાચ ખીજા ઘણાયને મન, તિલક અને ચિત્તરંજનથીયે મહાન વિભૂતિ હતા. સ્વપ્ના, ચેાજના ને સિદ્ધિમાં એ પ ંજાબકેસરી લજપતનું સ્થાન લેનિન સરખાઓની હરેાળમાં છે.
મહાન લજપત તેના દેશબંધુઓની વચ્ચેથી ચાલ્યા ગયે; માનવાનાં જન્મ અને મૃત્યુ ઉપર શાસન કરતા દેવતાઓએ તેને ઉંચકી લીધા. આજે, જાણે અર્ધી સદીસુધી, કાઇ ગિરિશૃંગ ઉપર ઉભી રણભેરી ખજાવનાર એ શૃંગની પાછળ અદૃશ્ય બની જાય છે; ઘડીભર લાગે છે કે, એ રણુભેરીનું ગાન પૂરૂં થયું છે. પણ ના–
એ રણુગાનના પ્રેરક સૂરના દિગન્તવ્યાપી પડધા, ગિરિએ ને ગજ્રા, અરણ્યા ને વનરાઇઓ, નદીતીરે અને જનપદેાની મધ્યે હજી ગાછજ રહ્યા છે; અને જ્યાંસુધી ભારત સ્વાધીન નહિ અને ત્યાંસુધી ગાજ્યા કરશે, લજપતની રણભેરી ખયાજ કરશે. એ રણભેરી અમર છે. (‘“કુમાર” ના કાર્તિક સ. ૧૯૮૫ ના અંકમાં લેખકઃ-શ્રી. કકલભાઇ કેાડારી)
१०७ - " वीरोनो पण वीर” (‘સૌરાષ્ટ્ર” તરફના લાલાજીના જીવનચરિત્રમાંથી)
ઇ. સ. ૧૯૦૭ ને મે મહિના ચાલતા હતા; રાવલિપેડીના પાંચ નેતાઓને કારાગૃહમાં પૂરવામાં આવ્યા હતા. એ પાંચેને માટે જામીન મેળવવા, ઉશ્કેરાયેલા પ્રજાસાગરને શાંત પાડવા અને જરૂર પડે તે જેલમાં મિત્રાને સાથ કરવા લાજપતરાય યત્નશીલ હતા.
એક જણે કહ્યું “તમારા લાયલાપુર ખાતેના ભામાંથી ‘રાજદ્રોહ’નું ટીપું' નીચેાવવા માટે જમીન-આસામાન એક થઇ રહ્યાં છે.”
ખીજાએ કહ્યું “ધુકા લેાકેાના આગેવાન ભાઇ રામિસંગના જેવી તમારી પણ વલે કરવાની ગાઢણુ ચાલી રહી છે.” (ભાઇ રામસિંગ શીખાના એક ધાર્મિક સંપ્રદાયના નેતા હતા. એ સ’પ્રદાયપર રાજદ્વારી વિપ્લવખારીના સદેહ હતા. ૧૮૭૨માં એને ૧૮૧૮ના કાયદા નં. ૩ની રૂએ, મુકમા ચલાવ્યા વગર એને બ્રહ્મદેશ કાળાપાણીએ ઉપાડી જવામાં આવ્યા હતા, ત્યાં તુરત એ મરણ પામ્યા હતા.)
ત્રીજા મિત્રે સલાહ આપી કે “લાહારમાંથી નીકળી જઈએ, વાદળું પસાર થઇ જવા દઇએ.’’ લાજપતરાયે જવાબ આપ્યા નહિ, નહિ! એ કાયદાની ચુંગાલમાં આવવા જેવું એક પણ કામ મેં કર્યું નથી. મને કાયદેસર સરકારની આંગળી અડકી શકેજ નહિ, મને કશે। ભય નથી. મારા મગજમાં તે એકજ વિચાર ઘૂમે છે કે, રાવલપિંડીવાળા પાંચ મિત્રાને માટે કાંઈક કરી છૂછ્યું. અત્યારે એ પાંચે જણા બંદીખાનામાં છે ને હું સુખે ઘરમાં નિદ્રા કરૂં છું, એ વિચાર મને ઝંપવા દેતા નથી. હું રાવલપિડી જપ્તને જેમ બને તેમ તેઓની નિકટમાં રહું તેા ઠીક.” લાલાજી આ વિચાર કરે છે ત્યાં એમને સમાચાર મળ્યા કે, એ પાંચે જણાના સ્નેહી–સંબંધીઆ ઇચ્છે છે કે લાજપતરાય દૂરજ રહે તેા ઠીક. તેનું માનવું છે કે, પાંચ જણાપરની આ આર્દ્રત લાલાનીજ રાવલપ`ડીની હાજરીને આભારી છે; અને તે લાલાજી સાથેના સબંધ ત્યજી દેવા ઇચ્છે છે.
લાજપતરાયે આ માગણીને શિરપર ચઢાવી, પરંતુ હૃદય રહેતું
નહતું. એણે પાંચ પરહેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com