________________
શુભમ ગ્રહ-ભાગ ગ્રાથી
૧૪૨
ગામમાં આ જયંતિ ઉજવાય એવા પ્રબંધ કર્યાં છે.
ગુજરાતમાં ગામે ગામે અને શહેર શહેરમાં એ જયંતિ ઉજવાય એવું અમે ઇચ્છીએ છીએ. જ્યાં જ્યાં રાજપૂતાની વસ્તીવાળાં ગામેા છે ત્યાં તે એ ખાસ ઉજવાવીજ જોઇએ.
આજે હિંદુ જનતાનું લક્ષ્ય વીરપૂજા પ્રતિ આકર્ષાયું છે, એ હની વાત છે. આ જયતિઉત્સવને દિવસે જો આપણે ખીજુ કંઈ ન કરી શકીએ તેા આટલુ તે અવશ્ય કરીએજ કે, “ સ` ભાઇઓને એકત્રિત કરી એ વીરનેા વીર ઇતિહાસ સુણાવીએ. આપણા નષ્ટ થતા ગૌરવમય ઋતિહાસને એ રીતે આપણે પુનર્જીવન અપી શકીએ છીએ. પ્રત્યેક જાતિના વીર્ ઇતિહાસ એ એના જીવનપ્રાણ છે. એ જો નષ્ટ થાય તે એ જાતિ અવનતિના અંધારકૂપમાં પડી, જતે હાર્ડ નામશેષ થઇ જાય.”
આજે તેા નથી રહ્યા એ પ્રાતઃસ્મરણીય ક્ષત્રિયકુલકિરીટ મહારાણા પ્રતાપ કે નથી રહ્યા ક્ષાત્રફુલતીલક વીર દુર્ગાદાસ નથી મહારાષ્ટ્રકેસરી વીર શિવાજી; પરંતુ જગતમાં હિંદુત્વનું અસ્તિત્વ ટકાવી રાખવાને માટે એ વીરેાએ સ્વતંત્રતાદેવીની વેદીપર જે ભેટ ચઢાવી છે તે ભેટાના ઝાંખા ઝાંખા સ્મરણાવશેષો માત્ર રહ્યા છે, દિવસે દિવસે વધુ ને વધુ ઝાંખા થતા જતા એ સ્મરણાવશેષોને જયંતિની જ્યોતિથી પ્રકાશિત નહિ કરીએ તે જતે દહાર્ડ મરાવશેષોની સાથે આપણે ભુંસાઇ જઇશુ.
શુ આજે આપણે એટલા બધા નમાલા બની ગયા છીએ કે, એ મહાન આત્માએના દિવ્ય ચરણામાં શ્રદ્ધાંજલિ પણ ન અર્પી શકીએ ?
રાજપૂતે ! આના શે! જવાબ આપે છે.? જ્યાં જ્યાં રાજપૂતાની વસ્તીવાળાં ગામા હાય ત્યાં ત્યાં તે। આ જય'તિ અવશ્યજ ઉજવાવી જોઇએ. વધુ નિહ તેા, બધા ભાઇઓ એ દિવસે એકત્રિત થાય અને જે જે ભાઇ એ વીરસંબધી જે જાણતા હેાય તે કહી બતાવે, આટલું પણ આપણાથી નહિ થાય ?
જ્યાં જ્યાં રાજપૂત છાત્રાલયાનાં અસ્તિત્વ છે, ત્યાં તે એ સંસ્થાએના સંચાલકા વીર દુર્ગાદાસજયંતિ ઉજવવાના પ્રખધ અવશ્ય કરે, એમ અમે ઇચ્છીએ છીએ.એ વીરના જીવનપર પ્રકાશ પાડી શકે તેવા સજ્જાને આમત્રીએ અને એ આમ'ત્રિત સજ્જના વિદ્યાથી ભાએ આગળ એ વીરની વીરગાથાનું પારાયણ કરે.
ખીજી જે જે જ્ઞાતિહિતાપયેાગી સંસ્થાઓ છે, તે સ` આવાં કાર્યોમાં રસ લેતી થાય; એ સંસ્થાએ! તરફથીજ ગામેગામ આ જયતિઉત્સવને પ્રબંધ થાય તે તા ઘણુ જ સરસ.
આશા છે કે, એવી સંસ્થાઓના આત્માએ આના સુંદર જવાબ વાળશેજ.
( ‘‘ ક્ષત્રિય ’’ના શ્રાવણુ–૧૯૮૪ ના અંકમાંથી સહેજ સંશાધન સાથે )
જોધપુર મે' દુર્ગાદાસ કી જયંતિ-રાૌરશ્રેષ્ઠ દેશભક્ત વીર યાહ્વા દુર્ગાદાસ રાઠૌર કે સંમાના જોધપુર મે` ૨૯ અગસ્ત ! ખડે ધૂમધામ કે સાથ, બધાખાસ કે મુસાહિબ રણજિત કણુજી રાઠૌર કી અધ્યક્ષતા મેં દુર્ગાદાસ-જય'તિ મનાયી ગયી. જોધપુર સ્ટેશન મેં કુંવર ચાંદકરણુ શારદાજી કા ધૂમધામ કે સાથે સ્વાગત કિયા ગયા. વીર દુર્ગાદાસ કે ચિત્ર ! ખડે સમારેાહ કે સાથ જલૂસ ના કર, સારે શહર મેં માયા ગયા. રાસ્તે ભર મેં ‘દુર્ગાદાસ કી જય’ કે જયધાષ સે આકાશ ગુંજ ઉઠતા થા. ૩૦ અગસ્ત કી શામ કા કુવર ચાંદકરણુજી શારદા, સ્વામી ચિદાનંદજી સંન્યાસી, શ્રી જગદીશ સિ'હુ ગહલેાત, ૫૦ હેમચંદ્ર છાની, શ્રી રામકૃષ્ણે આસપા ઈત્યાદિ સજ્જનાં કે દુર્ગાદાસ કે જીવન પર પ્રભાવશાલી ભાષણ હુએ. અનેક કવિયેાં તે દુર્ગાદાસજી કે જીવનપરી સ્વરચિત મનેામુગ્ધકારી કવિતા સે જનતા કા મુગ્ધ કર લિયા. પુલિસ ( “ વિશ્વમિત્ર ” ના એક અંકમાંથી)
કા પ્રબંધ અચ્છા થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com