________________
એલ્શેવિક ત્રિમૂર્તિ
७४ - बोल्शेविक त्रिमूर्ति
૧૪૩
ઈ. સ. ૧૯૧૭ ના નવેમ્બરની સાતમી તારીખે રશિયામાંની પ્રોવિઝનલ ગવનમેંટની રિસમાપ્તિ થઈને સ સત્તા મેલ્શેવિક આગેવાનેાના હાથમાં આવી. આ એક્શેવિક આગેવાને માં ત્રણ પુરુષ અત્યંત પ્રમુખ જેવા છેઃ-નિકાલાય લેનિન, લીઑન ટ્રોલ્સ્કી અને સ્ટાલિન, આ એ ત્રણ પ્રમુખ વ્યક્તિ છે. આ પૈકી લેનિન એ તેા ખેલ્શેવિક સપ્રદાયના આદ્ય શંકરાચાર્યાંજ થઇ ગયા, ટ્રાટ્કી અને સ્ટાલિન એ લેનિનના ડામેા અને જમણેા હાથ હતા. આ ત્રિમૂર્તિ પૈકી નિકાલાય લેનિન એ ઈ.સ. ૧૯૨૪ માં દિવંગત થયેા. સ્ટૅાલિન એ હમણાં સેવિયેટ રાજ્યના મુખ્ય ચાલક છે; અને ટ્રોવ્સ્કીને સ્ટાલિનપક્ષે હદપાર કરેલેા હેાઈ તે હમણાં સિબિરયામાં હદપારી ભોગવે છે. આ ત્રિમૂર્તિનું ચરિત્ર તે ખેલ્શેવિક સંપ્રદાયના શરૂઆતથી ઇતિહાસજ છે-અર્થાત્ તે સ્મ્રુતિ - દાયક હાવાથી અત્રે સંક્ષેપમાં રજી કરવામાં આવે છે.
લેનિન
લેનિનનું ખરૂં નામ લાડમીર લિચ ઉલિનાહુ છે. એણે જ્યારે રાજ્યક્રાન્તિની ચળવળ તેરમાં શરૂ કરી, ત્યારે સરકારી ત્રાસ ચૂકવવા સારૂ તેણે પોતાનું લેનિન' એવું સાંકેતિક નામ ધારણ કર્યું. રશિયામાંની લેના નામની ખાણુ નજીક તે પેાતાની હદપારીમાંથી પાછે આવ્યા ને ત્યાં તે કેટલાક દિવસ રહ્યો હતા. એ ખાણના નામ ઉપરથીજ તેને લેનિન નામ સૂચ્યું હતું. લેનિનને જન્મ રશિયાના સિમ્પ્રુસ્કે નામના ગામમાં ઇ. સ. ૧૮૭૦ માં થયા, એનું કુટુંબ ખાનદાન હતું; પણ ઘેાડા વખતથી તે ઉતરતી કળાએ લાગ્યું હતું. લેનિનના પિતા કેળવણી ખાતામાં જીલ્લા સ્કૂલ ઈન્સ્પેકટર હતા. લેનિન ઉંમરલાયક થયા પછી પીટર્સબર્ગના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસને માટે રહ્યો. બચપણથીજ તેને ખેડુતવને માટે અનુક ંપા હતી. કાલેજમાં પ્રવેશ થતાંની સાથે તે ખેડુતાની સ્થિતિ સુધારવાના વિચાર કરવા લાગ્યા ને તરતજ તેણે એ ખાખતની ચળવળને આરંભ કર્યો. બચપણથીજ તેની આસપાસ કા મારૂં નામક જર્મન પડિતના સમાજસત્તાવાદનું વાતાવરણુ પસરાયલું હાવાથી તે કૅલેજની અવસ્થામાંજ કાલ માકર્સના સમાજસત્તાવાદ ઉપરના ગ્રંથા લક્ષપૂર્વક વાંચવા લાગ્યા હતા. પછી ઘેાડાજ વખતમાં એટલે ૧૮૭૭ માં તેના માટા ભાઇ નિકાલસને રશિયાના ઝાર ખીજા નિકાલસનું ખૂન કરવાના પ્રયત્ન કર્યા બદલ ફ્રાંસીએ લટકાવવામાં આવ્યેા. નિકાલસ પણુ લેનિનને ગમતી ચળવળમાં પહેલેથીજ પડેલા હતા. ઝારશાહીના અસહ્ય જુલમને નાશ કરવા સારૂ ખુદ ઝારનેજ મારવાના ષડયંત્રમાં તે સામેલ થયા હતા ને એજ અપરાધને માટે સરકારે તેને ફ્રાંસીને લાકડે લટકાવ્યેા હતેા. પ્રથમથીજ ઝારશાહીની વિરુદ્ધ ખળભળેલું લેનિનનું મન વડીલ અધુની ફાંસીને લીધે ખૂબજ સતપ્ત થયું. તેણે ખુલ્લી રીતે મજુરપક્ષની ચળવળ શરૂ કરી. તેણે ખેડુત અને મજુરવના મનમાં કાર્લ માકર્સનાં તત્ત્વાની છાપ પાડીને ભવિષ્યની અદ્ભુત રાજ્યક્રાન્તિનાં બીજ વાવ્યાં. ઝારશાહીએ તેની આવી ચળવળને ખાતર તેને સૈખિરિયામાં હદપાર કર્યાં. આજ હદપારીના દિવસેામાં તેણે પેાતાને પ્રસિદ્ધ ગ્રંથ “રશિયામાંના મુડીવાદને વિકાસ” લખ્યા. આ હદપારી પછી તે ઘણા દિવસ રશિયાની ખાર રહીનેજ ઝારશાહીને ઉથલાવી નાખનારી ક્રાન્તિકારક ચળવળ કરતા હતેા. પેાતાની વિલક્ષણુ ધાટી અને બુદ્ધિમત્તાથી તેણે પેાતાની પહેલાંના પ્લેકેનાવ અને મારટાવ જેવી ચળવળના આગેવાનને ઢાંકી દીધા હતા. તે એટલા બધા કે ઝારશાહીનું લક્ષ્ય હવે ખીજા કાઇ પણ આગેવાનના કરતાં લેનિનની તરફજ વધુ લાગી રહ્યું. લેનિને તેની પરવાહ ન કરી. તેની સામે એકજબસ એકજ-ધ્યેય હતું તે એ કે, દેશમાંની ત્રસ્ત થયેલી તે ભૂખે મરતી પ્રજાને સુખસમાધાન કેવી રીતે મળે? આ ધ્યેયપ્રાપ્તિને માટે લેનિને અનેક તુરંગવાસ ને હદપારીએ સહન કરી; પણ
'
ન્યાય્યાત્ વથઃ વિશ્વન્તિ પતું નથી: ” આવા નમુનાના તે વીરપુરુષ હેાવાથી તે જરા પણુ ડગ્યા નહિ. રશિયન રાજ્યક્રાન્તિકારકાના ત્યાંની સરકારે જે હાલ કર્યાં છે તેનુ વર્ણન વાંચતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com