________________
૧
શુભમ ગ્રહ-ભાગ ચોથા
१०१ - धर्मना इजारदारोने
આ હિંદુધર્મના રવાથી, દુરાચારી, ખેજવાબદાર અને ગઇજારદાર ! તમારા અત્યાચારાની હવે પરાકાષ્ઠા થઇ ચૂકી છે, તમારી છેતરપ’ડીએથી હિંદુધમ આજે ખળભળી ઉઠયા છે, તમારી અકણ્યતા અને અસાવધતાને લીધે અમારી જાતીયતા શિથિલ અને અમારી ધાર્મિકતા મુઠ્ઠી થઈ ગઈ છે. તમારી સ્વાર્થં અને દૂષિત મનેાવૃત્તિઓને લીધે આજે હિંદુસમાજ અશાંત, જકડાયલા અને મરવા પડેલા છે !
તમે ધર્મીનું રક્ષણ કરવાનુ અને ધમ માના માદક થવાનુ વચન આપ્યું હતું. આ પુણ્ય સંકલ્પના ઝળહળતા પ્રકાશમાં હિંદુજાતિએ તમારે ચરણે પેાતાનાં ધન, જન અને સ`સ્વ વૈભવ ન્યોછાવર કરી દીધાં હતાં. તે તમને પેાતાના આગેવાન ગણતી અને તમે તેના ભાગ્યનિર્માતા, તેના રાજકીય ઐશ્વના મુકુટમણિ હતા. તમારા પ્રત્યે તેની આ સુંદર મનાવૃત્તિ જોઇને તમે પણ મુગ્ધ થઇ ગયા અને સેવાની તમારી નિઃસ્પૃહ ભાવનાએ વધારે પ્રબળ વેગથી ખીલી નીકળી. પછી તેા શી વાત ? તમારી પાવનકારી–સેવા અને તમારી નિસ્પૃહતાનું સૌન્દર્ય જોઇને રાજા પેાતાને રાજવૈભવ, પ્રજા પેાતાની ભક્તિ અને તમારા ધર્મના અનુયાયીઓ તમારે ચરણે સસ્વ ન્યાછાવર કરવાને અધીરા થઈ ગયા. દિર અને મ। સ્થપાયાં. આ નિદરાનાં દર્શન કરવાં તથા ત્યાં પૂજા ચઢાવવી, મઢાને માટે રાજ્યની આવકને અમુક ભાગ આપવા એ રાજા અને પ્રજાને માટે એક ધાર્મિક બાબત બની ગઇ. લાકકલ્યાણ, સાર્વજનિક શિક્ષણ વગેરે નિમિત્તે તથા તમને પણુ આર્થિક મુશ્કેલીઓથી મુક્ત કરવાને માટે તીસ્થાનાની બધી આવક તમારાં પૂજ્ય ચરણામાં ચઢાવવામાં આવી.તમે હજારા વર્ષ સુધી તમારી આ મહત્ત્વપૂર્ણ જવાબદારી આદર્શ રીતે સંભાળી. તમારા અતુલ ત્યાગ, તમારી અદ્ભુત નિઃસ્પૃહતા, તમારૂ અજોડ મનેાખળ અને તમારી અજેય સાધના જોઇને સસાર દંગ થઇ ગયા. હિંદુજાતિના હજારો વર્ષના ગૌરવભર્યો ઇતિહાસ તમારા બલિદાનના અતુલનીય તેજથી ઝગઝગે છે. તમારી નિષ્કામ સેવાને સુંદર અને જ્વલંત ઇતિહાસ અમારી દૂર દૂરની જ્યોતિને ઝાંખા પ્રકાશ દર્શાવી રહ્યો છે. તમારી કૃતજ્ઞતાના ભાર નીચે દખાયલી હિંદુજાતિ આજ પણ તમને પેાતાના માદČક માને છે અને તમારે સહેજ શારા થતાંજ પેાતાનું સર્વસ્વ અ`ણુ કરવાને તૈયાર છે. તમારી એ અતીત સ્મૃતિઓને યાદ લાવીને . પ્રત્યેક હિંદુબાળક આજ પણ તમારી સમક્ષ પેાતાનું ગૌરવભયુ' મસ્તક નીચુ' નમાવે છે અને તમારી શાતા, તમારી છેતરપડી અને તમારા હજારા અવગુણું! દેખતાં છતાં અધવિશ્વાસ અને અધભક્તિથી તમારી સેવા-પૂજા કરે છે; પરંતુ તેના બદલામાં તમે તેમને શું આપી રહ્યા છે! ? જાતીયપતન, વિધર્મીથી થતાં અપમાન અને ધાર્મિક મૃત્યુ ! ! !
તમારી કૃતવ્રતા, તમારી નિષ્ઠુરતા, તમારા અત્યાચાર અને વ્યભિચારની તમારી દૂષિત મનેવૃત્તિઓને લીધે આજે હિ ંદુજાતિ મરવા પડી છે. આજે એ સતી હિંદુ મહિલાએ કે જેએ તમારા ઉપર અધભક્તિ રાખે છે અને જેમનીદ્રારા તમારી પેટપૂજા થાય છે, તેઓ શુ'ડાઓદ્વારા ભ્રષ્ટ અને અપમાનિત બની રહી છે. આજે હિંદુઓનાં નાનાં નાનાં બાળકને ગુંડાએ ઉઠાવી જઈને વટલાવ્યે જાય છે, મદિરાનાં અપમાન થઇ રહ્યાં છે અને તમે તેા તમારૂં વ્યક્તિત્વ, તમારી મર્યાદા અને તમારા અધિકારનું ભાન ભૂલી જઇને પગ ઉપર પગ ચઢાવીને નિરાંતે ખેસી રહ્યા છે!! વળી એટલુંજ નિહ પરંતુ સુધારાસંબંધી તમારી સલાહ લેવામાં આવે છે અને તમારી સમક્ષ કાઈ કાની યેાજના રજુ કરવામાં આવે છે, તેા તમે તેા ઉલટા તે ઠરાવ લાવનારાઓને ગાળેા ભાંડા છે, તેમને નાસ્તિક, અધમી વગેરે નામેાથી અપમાન આપે! છે ! ધાર્મિકતાની આથી વિશેષ મશ્કરી ખીજી શું હાઇ શકે ? ક્રાઇ પણ જાતિની અધાર્મિકતાના આથી વિશેષ પૂરાવેા શુ મળી શકે ? અને તેની જવાબદારી તમારા સિવાય ખીજા કાની ઉપર છે ?
પરંતુ આ સમય કયાંસુધી રહી શકશે ? હિંદુજાતિના ભૂતપૂર્વ ગૌરવ આગળ વર્તમાનનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com