________________
સ્વ. ન્યાલચંદભાઈ રાજપાળ દોશી
વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવ કેઇપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબોલ અને મુંગા જી માતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફરજંદે જરાપણ સંકોચ વગર પિતાની જરૂરિયાત આ પની પાસે રજુ કરતા અને આપ “જમણો હાથ આપે પણ લબો હાથ જાણે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસ્તા હસ્તા મોકલતા અને શાંત્વન આપના કે ફરીથી જયારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સંકોચે આવશો, આવી આપની વિશાળ-હીલ ભાવનાઓને યાદ કરીને કહે છે. “લાખો મરો પણ લાખને પાલણહાર ન મરશે.”