________________
માતુશ્રી નવલબેન જેસુખલાલ દોશી (સી ગાપુરવાલા)
પરમ પૂજય માતુશ્રી નવલ પ્લેન ઘણાજ ધામિક તથા માયાળુ સ્વભાવના છે દેવ, ગુરુ, ધમ પ્રત્યેની અખૂટ શ્રદધા, કુટુંબ પ્રત્યેની ભાવના અનુપમ છે. તેઓ આજે સકળ પરિવારને જીવનના હરેક કાર્યમાં પ્રેરણા અને માગદશન આપી રહયા છે અને પરિવારને મળેલી સંપત્તિનો ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સદ્ઉપયોગ કરી આત્મસંતોષ મેળવે છે કુટુંબના સુખ, શાંતિ, અને સંપ એમને જ આભારી છે વીર પ્રભુ પાસે માગીએ છીએ કે તમારી મીઠી શીળી છયામાં અમે સહ હંમેશ સંપથી અને આનંદથી જીવીએ અને તમારી ખૂબ ખૂબ સેવા કરી ધન્ય બનીએ. આપને માપના સકળ પરિવારના કેટી કેટી વંદન.
લી.
નગીનદાસ જેસુખલાલ દોશી