________________
શાન્તીલાલ મેનલાલ શાહે પાંજરા પાળ, કેાટન ચાલ, 2.ન.
રૂમ ન. ૪૮,
અમદાવાદ-૧. શ્રી પાટલાલ ખીમચંદ રોડ
ખુબ સુખી કુટુંબમાં જન્મ્યા અને ઉછરેલા હતા, છતાં પેાતાનુ જીવન અત્યંત સાદાઇથી વીતાવતા હતા, અને ચાલી આવતી પ્રાણટ્ટીકા એ જેવીકે ભાત્સલ્યતા ઉદારતા ધમ પ્રત્યેની ઉચ્ચ ભાવના તેમજ માનવ અને જીવદયાના કાર્ય કરવાની તત્પરતા તેમના જીવનમાં વણાએલા હતા. તે ખુબ લાગણીવાળા અને પ્રેમાળ હતા.