________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા ગ્ય છે.
ઘણું કરીને મનુષ્યાત્મા કઈને કઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ “મુમુક્ષતા નથી. “મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મેહાસક્તિથી મુઝાઈ એક મેક્ષને વિષે જ યત્ન કરે, અને “તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા” વિષે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ દેવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છેદને નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બધીજ ગ્ય ભૂમિકા થાય છે.
વિતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય?
કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી,”
એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હેય એ વિષય જુદો છે, વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. | મુમુક્ષુતાના અંશેએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. એ કઈ યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. મુમુક્ષુતાની સન્મુખ થવા ઈચ્છતા તમે બંનેને યથાયોગ્ય પ્રણામ કરું છું.
આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે, પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે, અને કરવા ગ્ય પણ તેમજ