________________
( ૬ )
ઉપર્યુક્ત પ્રમાણથી સૌ કોઈ સ્વીકારી શકશે કે તે સમયે ત્રણ ધર્મો નહીં પણ ચાર ધર્મા પ્રચલિત હતા.
ડા. શાહે તે સમયમાં ત્રણ ધર્મી ગણાવી સ્વમતનું સમથન કરવા માટે તે સમયે આજીવિક મતને જૈનધમની અતંત કરી દેવામાં પણ માટી ભૂલ કરી છે; કારણ કે તત્કાલીન સમયમાં આજીવિક મત અને જૈનધમ વચ્ચે પૂરેપૂરું' વૈમનસ્ય હતું અને એક ખીજાની ચડતી એકબીજાથી સાંખી શકાતી ન હતી.
વળી સ્વમંતવ્યની સિદ્ધિ માટે પુરાવારૂપે લખે છે કે“ જૈન સાહિત્ય સશાષક ” માં રાજા ખારવેલને આજીવિક મતાનુયાયી જણાવ્યા છે.
""
આ પુરાવાની ખામત પણ તદ્ન અસત્ય દેખાય છે, કારણ કે ઉપરાક્ત ત્રૈમાસિકમાં શબ્દશઃ તપાસ કરતાં તેમાં ઉપરનું લખાણુંજ મળતું નથી.
આવી રીતે માં-માથા વગરની વાતા કરવી એ એક ઇતિહાસપ્રેમી માટે ઉચિત નથી.
વળી તેમના મતવ્યને મનાવવા માટે તે બરાબરગુઢ્ઢાનું સંરક્ષણ શેાધે છે, પણ તે માટે મહારાજા ખારવેલને બરાબર-ગુણ સાથે શું સમધ-લાગતું વળગતુ છે તેના પણ ખ્યાલ કરવામાં આવ્યા નથી લાગતા.
ખરી રીતે એ ગુફાઓ તા મહારાજા અશાક તરફથી આજીવિકાને દાન કરાઇ છે. જ્યારે મહારાજા મારવેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com