________________
(૧૯) ખરી રીતે ગુજરાતને લાટ દેશ અને પ્રસ્તુત લાઢ દેશ બંને જુદા જુદા છે. એક ગુજરાતમાં છે : બીજે બંગાળમાં છે. લેખક જે માને છે તે આ પ્રમાણે છે –
એક સમયે ઉત્તરે પાલણપુર, દક્ષિણે સુરત, પૂર્વમાં ગોધરા અને પશ્ચિમે ખંભાતઃ આ સીમા વચ્ચે સર્વ પ્રદેશ લાટ દેશ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન સમયે લાટમ કે પ્રદેશ ગણાતો હશે તેનું કાંઈક અનુમાન આ ઉપરથી દેરી શકાય ખરું.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. પર, ટી. ૩૩ “કેટિવર્ષ સ્થાને નકકીપણે કહી શકતું નથી. કદાચ હાલનું વડનગર કે ખંભાત પણ હોય; કેમકે આ સ્થાન બહુ લાંબા સમય ઉપરથી જાણીતુ ગણાય છે.
પ્રા. ભા, પુ. ૧, પૃ. ૫ર, ટી. ૩૪ લાટ દેશની રાજધાની કટિવર્ષ
પ્ર. ભા. ૫ ૧. પૃ. ૪૯ ઉપરના અવતરણેથી સૌ કોઈ જોઈ શકશે કે લેખકે ગુજરાતમાં લાટ દેશ માન્ય છે અને ખંભાત કે વડનગરને કેટિવર્ષ માન્યું છે. અર્થાત્ કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની માની છે. આ અજ્ઞાનની કઈ સીમા બધી શકાતી નથી
કેટિવર્ષ એ લાટની નહીં પણ લાઢ દેશની રાજધાની હતી અને તે મુશિદાબાદ પાસે પશ્ચિમ બંગાળમાં હતી. જ્યારે ગુજરાતવાળા લોટની રાજધાની પણ ખંભાત કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com