________________
( ૨૦૯)
સમય નથી તેમ તેના વખતમાં આ હકીકત અની નથી.
દાન અપાયાની
"
છતાં ‘પ્રાચીન ભારતવષ માં તે મામત કાંઇક ઊલટી રીતે આલેખવામાં આવી છે. તેમાં સર કનિંગહામના હવાલા પણ અપાયા છે, પરંતુ તે કાં તા સમજ્યા વગર અપાચે છે કાં ત ઈરાદાપૂર્વક આગળ-પાછળના સંબંધ ઊડાવી દઈ પેાતાની કલ્પનાને અનુકૂળ ને અનુસરતા હાય તેટલા શબ્દો ઉઠાવી લઈ કુટિલતા વાપરી છે. ગમે તેમ પણ તે હકીકત ઊંધી રીતે આલેખવામાં આવી છે એ તે નિઃશંક છે.
ગુપ્તવશીય ચંદ્રગુપ્ત ખીજાના વખતમાં ભેટ આપેલ પચીશ કે સે। દીનાર વિષે લેખક લખે છે કે “ વળી તેણે રાજત્યાગ કરી દીક્ષા લીધી તે પૂર્વે, ત્યાં ઊભા થયેલા અનેક સ્તૂપે જે અદ્યાપિ વિદ્યમાન છે તેમાંના સૌથી મોટા પના ઘુમટમાં, ગાળાકારે ફરતી ગવાક્ષની હારમાળા જે દીપક પ્રકટાવવા માટે રચાયલી છે, તેના નિભાવ માટે લગભગ પચીશ હજાર દીનારની વાર્ષિક રકમ, સમ્રાટ ચંદ્રગુપ્તે અપ કર્યાનું સરકનિ’ગહામ જેવા તટસ્થ અને પ્રમાણભૂત મનાતા વિદ્વાને ‘ બિલ્સા સ્તૂપ ' નામક પુસ્તકમાં જાહેર કર્યુ છે. આ હકીકત નિવિવાદિતપણે સાબિત કરે છે કે, આ સ્તૂપને રાજા ચંદ્રગુપ્ત અને તેણે ગ્રહણ કરેલ. જૈનધમ સાથે, અતિ ઘાટ સંધ હતા અથવા તે હાવા જોઇએ. ”
પ્રા. લા. પુ. ૧, પૃ. ૧૯૬
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com