________________
( ૨૧૭ )
કયાં તક્ષશિલા કે માણિકયાલ અને કયાં અફઘાનિસ્તાન કયાં ભગવાન્ તીર્થંકર પાર્શ્વનાથ અને કયાં બૌદ્ધભિખ્ખુ મહાત્મા પાશ્વ ? એને તે કાંઇ મેળ મળી શકે તેમ છે ? ભગવાન પાર્શ્વનાથ તા મહાત્મા બુદ્ધ અને શ્રી મહાવીરથી પણ પહેલાં થયા છે; જ્યારે બૌદ્ધ ભિખ્ખુ પા મહાત્મા યુદ્ધ પછી થયા છે.
અર્થાત્ એ બન્ને વ્યક્તિઓ જુદી છે અને ઘણા લાંખા કાળના તેમાં ગાળેા છે. તક્ષશિલા કે માણિકયાલના શિલાલેખામાં નામ કાતરાયું હોય તે તે મહાત્મા પાપ બૌદ્ધભિખ્ખુનું હાવાના સ’ભવ છે. ભગવાન્ પાર્શ્વનાથ તીર્થંકરના વખતમાં તે। મહાત્મા પાર્શ્વ હતા પણ નહીં, છતાં તેની બધી હકીકત ભગવાન્ પાર્શ્વનાથને લાગુ પાડી દીધી.
ગ્રંથામાં મહાત્મા પાર્શ્વના ઉલ્લેખેા મળી આવે છે તેના ઘેાડાક પ્રમાણેા અહીં ટાંકું છું.
( १ ) पार्श्व नामक एक स्थविरेर निकट कनिष्क, अवसर समये बौद्धधर्मशास्त्र अव्ययन करितेन ।
ચૌદમારત ( ચૈાહા ), રૃ. ૮૨
( २ ) एइ समये पार्श्वनामे जनैकख्यात नामा स्थविर निम्न लिखित भावे राजार निकट बुद्धशासनेर अवस्थावर्णना करेन । पिटकग्रन्थावली - प्रथम संख्या, पृ. ३६
( ३ ) एक दूसरे तिब्बती ग्रन्थ से पता लगता है कि कनिष्क ने भिन्नभिन्न संप्रदायों के पारस्परिक विरोध का अन्त
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com