________________
(૨૧૫)
બોધિસત્વ પાશ્વ અને તક્ષશિલા “પ્રાચીન ભારતવર્ષમાં પાર્શ્વનાથ અને તક્ષશિલા તથા માણિકયાલ સ્તૂપ વિષે ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે
પાર્શ્વનાથ ભગવાન અહીં બોધિસત્વ થયા છે તેમ તક્ષશિલાના લેખમાં પણ પાર્શ્વનાથ નામ છે.”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૦૫ વળી અફઘાનિસ્તાન અને પેશાવર તરફના શિલાલેખમાં તે જૈનધર્મના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને ઉલ્લેખ સુદ્ધાંત પર્ણ થયેલ છે. આ બધી સ્થિતિ શું સૂચવે છે? શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે?”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૪૦ જુઓ ગાન્ધાર અને તક્ષશિલાના લેખે. તેમાં શ્રી પાશ્વનાથનું નામ આપ્યું છે. તે વખતે તે પ્રદેશમાં જૈનધર્મ ફેલાયેલું હતું તેની સાક્ષી પૂરે છે. માણિયાલને સ્તૂપ તે સમયને હેઈ તે પણ તે ધર્મને જ માન રહેશે.”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૬ . સ. પૂ. આઠમી સદીમાં જૈનના ત્રેવીસમા તીર્થંકર જે શ્રી પાર્શ્વનાથ થઈ ગયા છે તેમનું જ નામ જ્યારે તક્ષશિલાના ને માણિકયાલના તૃપમાં કેતરાયલું મળી આવ્યું છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે ઈ. સ. પૂ. આઠમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com