Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 280
________________ (૨૪૪) પણ વિદ્યમાન છે અને ભગવાન મહાવીરનું નિવણ તે જલિય પાસેની પાવાપુરીમાં જ થયું હતું એ શક વિનાની વાત છે. ડોકટરસાહેબ વળી શ્રી સમયસુંદરજીને એક બીજે અજબ પુરા આપે છેઃ “પૂર્વ વિદિશા વારી ૪ મરો રે” પ્રાચીન ભારતવર્ષ. મને લાગે છે કે ડૉકટરમહાશય આ કડીને અર્થ જ સમજ્યા નથી અને સમજ્યા હોય તે તેમણે જાણી જોઈને જ વિપર્યાસ કરેલો છે. શ્રી સમયસુંદરજીનું એક સ્તવન તીર્થમાળાને લગતું છે. તેમાં તેમણે જેનેનાં લગભગ બધાંય મુખ્ય તીર્થોને યાદ કર્યા છે. તેમાં તેઓએ ઉપરની કડી મૂકેલી છે. તે કડીનું ખરું વાંચન આ પ્રમાણે છે – " पूरव दिशि पावापुरी रिटें भरी रे मुगति गया महावीर तीरथ ते नमुं रे –તીર્થમાળા સ્તવન, ૬ ઠ્ઠી કડી. આને અર્થ એ જ છે કે પૂર્વ દિશામાં દ્ધિવાળી પાવાપુરી નગરી છે અને ત્યાં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે માટે તે તીર્થને નમન કરું છું. ” આ ચેખે અર્થ છતાં ય હેકટરસાહેબ “પૂરવ શિ” શબ્દમાંના “પૂરવ? ને “પૂર્વ ' બનાવી વળી એક નવો “વિ ” ઉમેરી અને “વ” ને “વિશિ” શબ્દ સાથે જોડી દઈ “વિવિાિ બનાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284