Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 282
________________ ( ૨૪૬ ) થાતા દિવસા પહેલાં ૫. એચરદાસ જે મારા ચિરપરિચિત છે અને મારા પૂજ્યપાદ ગુરુશ્રી વિજયધર્મસૂરિના શિષ્ય હાઈ મારા સતીર્થ્ય છે તેઓ શિવગ જ આવેલા. તેમની સાથે મેં આ ઇતિહાસની વાત કરી. તેમણે કહ્યું કે: “ એ ઇતિહાસ વિષે કશું જ લખવા જેવુ' નથી. જે ગ્રન્થની એક પણ કલ્પના સાચી ન હેાય તે વિશે શુ' લખવું? મારે મન તેા એ ઇતિહાસ જ નથી; પણ માત્ર પાખંડ છે અને અંધશ્રદ્ધાળુ લોકોને ભ્રાન્તિમાં નાખનારું પુસ્તક છે. ” આ તેમના અભિપ્રાય જાણ્યા પછી પણ મે તેમને એ ઇતિહાસ ખાખત લખવાની મારી પોતાની ઇચ્છા બતાવી અને તે કામમાં સહકાર આપવા ખાસ પ્રેરણા કરી. પંડિતજીએ સારા આ લેખમાં પેાતાના પ્રામાણિક સહકાર આપ્યા છે અને તે દ્વારા અમારું સતીર્થ્ય પણુ વિશેષ સ્નિગ્ધ બન્યુ છે. હવે પછી પણ યથાવકાશે એ ઇતિહ્રાસના બીજા અનેક મુદ્દાઓ ઉઘાડા પાડવા વૃત્તિ છે અને બનશે તેા એ ખાખત એક સ્વતંત્ર પુસ્તક જ લખવાનુ મન છે. પરમાત્મા સૌને સન્મતિ આપે અને સત્ય તરફ વાળે. MEENAGE anne sy WAN E Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284