________________
(૨૪૧) ડોક્ટરસાહેબની આ શોધે તે કમાલ કરી છે. અને જૈન આગમની વાણુને પણ અન્યથા કરી નાંખી છે. જૈનેના પ્રસિદ્ધ સૂત્ર કલ્પસૂત્રમાં લખેલું છે કે –
" एगं पावाए मज्झिमाए हथिवालस्स रन्नो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥ १२२ ॥"
(કલ્પસૂત્ર મૂળ) અથ-“ભગવાન મહાવીરે પિતાનું તદ્દન છેલ્લું મારું મધ્યમપાવામાં રાજા હત્યિવાલની રજજુકસભામાં કરેલું.”
આ પાવા અથવા પાવાપુરી તે હાલ બિહાર પાસે આવેલી છે અને ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થળ પણ એ જ છે. એ માટે સૌથી પ્રબળ પુરા કલ્પસૂત્રને ઉપર્યુક્ત ઉલ્લેખ જ છે અને વધારામાં એ માટે આચાર્ય ગુણચંદ્રના મહાવીર ચરિત્રને ઉલેખ, આચાર્ય હેમચંદ્રના મહાવીર ચરિત્રને ઉલ્લેખ તથા શ્રી જિનપ્રભસૂરિને અપાપાબૃહત્કર્ષ વગેરે ઉપરાંત પ્રાચીન તીર્થમાળાઓના પણ સંખ્યાબંધ પુરાવા છે, છતાં ડાકટરસાહેબ ફરમાવે છે કે “તે માટે કઈ ઐતિહાસિક પુરા કઈ તરફથી રજૂ કરાતે નથી જ. જે સ્થળના નિર્ણય માટે આટલા પુરાવા છતાં ડૉકટરસાહેબ તેમાં એક પણ પુરા જોઈ શકતા નથી એ કેવી તેમની દિવ્યદષ્ટિ છે??? ડૉકટરસાહેબ જણાવે છે કે-પાવાપુરી શદ ખેટે લખાય છે. તેને માટે પુરા તેમની પાસે કશે
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com