________________
(૩૯)
માટે “અરવલ્સ” ની છઠ્ઠી વિભક્તિનું શું થશે–એવી કલ્પનાને જરા ય અવકાશ નથી. ડોકટરસાહેબ વ્યાકરણ ન ભણયા હેય તે હવે જરૂર જણ લે અને “વિવેક્ષાત: કારવાળ” તથા “ક્ત: વરિ પછી એ બધા નિયમે કંઠસ્થ કરી રાખે. તેમને જે આ પ્રસ્તુત કલિયુગી ઈતિહાસ લખાય છે તેમાં તેમને એ કંઠસ્થ કરેલું વ્યાકરણ ઘણું કામ આવશે. વળી ખડક ઉપરના ઉકત લેખમાં થેડી ખાલી જગ્યા જાળી ડોકટરસાહેબ અદ્દભુત કલ્પના ચલાવી રહ્યા છે અને ત્યાં નવાનવા શબ્દ ઉમેરવા પિતાની બુદ્ધિને કસી રહ્યા છે, પણ તેમને હજુ ખડકલેખને અનુભવ જ નથી. હું તે એમ પણ કહી શકું છું કે જે ખડકલેખ વિશે તેઓ આ ઉટપટાંગ કલ્પના દેડાવી રહ્યા છે તે તેમણે જાતે વચ્ચે હોય કે જે હોય એ પણ સંભવિત નથી જણાતું; કારણ કે તેમને બ્રાહ્મી લિપિ કે પાલી ભાષા બેમાંનું એકે આવડતું નથી. માત્ર તેમની શકિત તે ઉટપટાંગ ચીતરવાની જ છે. ખડકલેખમાં ગ્યા રાખવામાં આવે છે ત્યાં કેઈ નામ રહી ગયું છે, વા ત્યાં કેઈ નવું જ નામ ઉમેરવાનું છે એવી કલ્પનાને સારુ નહિ જ; પરંતુ ખડકોની સપાટી કેટલેક ઠેકાણે સમ હોય છે અને કેટલેક ઠેકાણે વિષમઃ અથાત્ ખાડાખડિયાવાળી હોય છે, એટલે ખડકની સમ સપાટી ઉપરને અક્ષર સારી રીતે અને સહેલાઈથી કરી શકાય અને
જ્યાં ખડકની સપાટી ખાડાખડિયાવાળી, ઊંડી કે ઉપસેલી વા ઝીણા ઝીણા ખાડાવાળી હોય તેના ઉપર અક્ષરો સારી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com