________________
( ૨૨૦ )
अब तक कितने ही महात्मा विद्वान उत्पन्न हो चुके हैं जिन्होंने अपने अपने ज्ञानानुसार अनेक पुस्तकें लिखकर अनेक सम्प्रदाय स्थापित कर दिये हैं; यही कारण है कि बौद्धधर्म टुकड़े टुकड़े होकर बँट गया है । "
(6
' हुएनसांग का भारतभ्रमण " ૬. '૧૦
ઉપરના અવતરણેા અને બીજા પણ અનેક ઉલ્લેખાથી એ હકીકત મળે છે કે મહાત્મા પાર્શ્વ બૌદ્ધધર્મના આગેવાન ભિખ્ખુ હતા અને તેએ કનિષ્કના વખતમાં થયા છે. ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર અને મહાત્મા પાશ્ર્વનું અંતર અને પરિસ્થિતિ આ સાથે કયાં સુધી સ ંગત થાય છે તે હવે બરાબર સમજાશે,
પ્રાચીન શિલાલેખાના વિશેષજ્ઞ, એસ્ટા યુનિવર્સિટીના પ્રા. ડા. સ્ટીન કાના તથા પ્રાગ યુનિવર્સિટીના પ્રા. ડા. આટ સ્ટાઇનનુ પણ આવુ' જ મતવ્ય છે.
બીજી, લેખકને એ પશુ ખબર નથી કે માણિકયાલ સ્તૂપ કયાં આવ્યે છે. માણિકયાલનુ સ્થાન બતાવતાં તે લખે છે કે—
શિલાલેખવાળા
“ અફઘાનિસ્તાનમાં માણિકચાલના સ્થળેથી જે સિક્કા મળ્યા છે તેમાં પણ છે. ’
પ્રા. શા. પુ. ૨, પૃ. ૩૪૯
કાં અફઘાનિસ્તાન અને કયાં માણિકચાલ રૂપ ? માણિકયાલ અને તક્ષશિલા અને રાવળપિંડી ( પજાખ ) પાસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com