________________
(૩૫)
ટર સાહેબ લખે છે કે –“ વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિકનું નામ જોડાયેલું છે.”
( પ્રાચીન ભારતવર્ષ પૃ. ૩૯૬ )
આ બાબત વિષે મારે જણાવવું જોઈએ કે ડોકટર મહાશય જે પ્રશિસ્તને ઉલેખ કરે છે તે રુદ્રદામનને લેખ જ છે. એ લેખ અનેક સ્થળે મુદ્રિત થયેલ છે. ફાર્બસ સજાવાળા “હિસ્ટોરિકલ ઈન્ટક્રીપશન ઓફ ગુજરાત ભાગ ૧ નામના પુસ્તકમાં તથા ભાવનગર મહારાજા તરફથી પ્રકાશિત થયેલા “પ્રાકૃત, સંસ્કૃત, ઈનસ્ક્રીપશન” નામના શ્રી પિટર્સન સંપાદિત ગ્રન્થમાં એ આખો લેખ પંક્તિવાર છપાચેલે છે. તેની બધી મળીને વશ પંક્તિઓ છે. તેમાં વિશેષ નામે તરીકે ચષ્ટન, રુદ્રદામન, મહાક્ષત્રપ ઈત્યાદિ નામે મેં જોયેલા છે; પણ એ લેખમાં કઈ સ્થળે વા કોઈ પંક્તિમાં “ શાલિશુક નું નામ મારા વાંચવામાં આવ્યું નથી. તમારે પૃ. ૩૯૬ વાગે ઉપર્યુક્ત ઉલ્લેખ વાંચી મેં એ લેખને ફરીફરીને વાંચી છે. તેના અનુવાદે અને તે ઉપરની ટિપ્પણીઓ પણ ઘણું જ સૂક્ષ્મતાથી વાંચી જોઈ, છતાં મારી નજરે એ લેખમાં ક્યાંય “ શાલિશુકનું નામ ન ચડયું તે ન જ ચડયું, એટલું જ નહિ પણ એ લેખના સંપાદકે અને વિવેચકેની નજરમાં પણ “શાલિશુક” નું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com