________________
( રર૫) ન જાયે હોય અને ન સાંભળ્યું હોય એ વિપયા આ પિતાના માનીતા ઇતિહાસમાં કર્યો છે. એ મૂર્તિનું ચિત્ર ૧૯૩૪ના માર્ચના “એશિયા” માસિકમાં (પૃ. ૧૫૩) આવેલું છે અને મુંબઈની માણિજ્યચંદ્ર ગ્રંથમાળામાં પ્રકાશિત જૈન શિલાલેખ સંગ્રહ” (પૃ. ૧૭) માં પણ તેનું ચિત્ર પ્રકટ થયેલું છે. જૈન સાહિત્યસંશોધકમાં તે મૂર્તિના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે કરેલું છે -
“यह मूर्ति दिगम्बर है और उत्तराभिमुख सीधी खड़ी है....जंघों के ऊपर वह बिना सहारे के है । उरुस्थल तक वह वल्मीक से आच्छादित बनी हुई है, जिसमें से सर्प निकल रहे हैं। उसके दोनों पदों और बाहु के चारों ओर एक वलि लिपटी हुई है जो बाहु के ऊपरी भाग में फलों के गुच्छो में समाप्त होती હૈ gવ વિસત મર્જ પર ૩ પૈર સ્થિત હૈ ” (પૃ. ૨૪, प्रथम खण्ड तथा एपिग्राफिया कर्नाटिका भाग २, भूमिका पृ.२८)
બીજે વિપર્યાસ એ છે કે ડોકટરમહાશય એ મૂતિ આચાર્ય ભદ્રબાહુની છે” એમ સ્થાપિત કરે છે. પિતાને એ પક્ષ સ્થાપિત કરવા ડોકટરમહાશયે વાપરેલી ઐતિહાસિક ભાષા આ પ્રમાણે છે –
જેમ ખડકલે છે અને શિલાલેખો તથા સ્તૂપે (Topes) મહારાજા પ્રિયદર્શિનના તેના પિતાના ધર્મના સંરમરનાં ચિહ્ન તરીકેની કૃતિઓ છે, તેમ આ પ્રચંડ મૂર્તિઓ પણ
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com