________________
(૨૧૧) સાંચી શિલાલેખ(૯=સન ૪૧૨–૧૩)માં કાકનાદબોટમાં ચંદ્રગુપ્ત બીજાના અનુછવી અમ્રકાદવે દાન આપ્યાને ઉલલેખ છે.
The Age of Imperial Guptas
by R. D. Banerji, P.31 (2) The fifth inscription which is dated 93 G.E. ( 412–13 A. D. ) is on the railing of the great stupa at Sanchi, known in ancient times by the name of Kākanādabota. The object of this epigraph is to record the gift of 25 dinaras... by a donar, named Amrakārdava, son of Undāna.
પ્રાચીન સમયમાં કાકનદ બેટ તરીકે ઓળખાતે સાંચીને પાંચમે શિલાલેખ (સન ૪૧૨-૧૩) મોટા સ્તુપ ઉપર છે. આ શિલાલેખને ઉદેશ ઉદાનના પુત્ર આઝકાદવે આપેલ ૨૫ દીનારના દાનના સ્મરણાર્થે છે. “The History of North-Eastern India "
by R. G. Basak, P. 40 (३) सांची के इ. स. ४१३ के शिलालेख में द्वितीय चन्द्रगुप्त के सेनापति आम्रकार्दव के गांव के पंचायत के सामने एक गांव और पचीस दीनारों के दान का वर्णन है।
“ યુદ્ધ વિમાહિત્ય " (ાવણ મતા રત). ૮૧ ટી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com