________________
(૧૭) મગધપતિ ઉદયનને બદલે, વત્સપતિ ઉદયનને લગતે આ બનાવ છે તે માટે નીચેના કારણે આગળ ધરું છું
૧. મગધપતિ ઉદયનને તે અનુરૂદ્ધ અને મુંદ નામે બે પુત્રો હતા કે જે તેની પાછળ ગાદીએ બેઠા છે એટલે તેને અપુત્રીઓ કહી ન શકાય.
૨ભરતે બા. વૃત્તિ-ભાષાન્તરમાં મગધપતિના વૃત્તાંતમાં પણ જણાવ્યું છે કે, તે પિતાના પુત્રને ગાદી આપી યાત્રાએ નિકળી ગયે. એટલે જૈન ગ્રંથમાં એક વખત અપુત્રીઓ કહી બીજે જ ઠેકાણે પુત્રવાળો જણાવ્યું છે તે હકીકત શંકામાં નાખે છે.
૩. અવન્તિમાં (૧) જે માણસ નાશી જાય તે વેર વાળવા પાસેના જ વત્સ દેશમાં આવી શકે કે ઠેઠ લાંબે વેર લેવામગધમાં દેડી જાય, તે બેમાંથી કયું તેને માટે સહેલું ગણાય?”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૨૦. ટી. ૫૩ ઉપરના અવતરણે ને મુદ્દાઓ બિનપાયાદાર અને અજ્ઞાનસૂચક છે. મગધપતિ ઉદાયન એ વસ્તુ જ બેટી છે. મગધને રાજા તે ઉદાયી છે.
૧. પારિગ્રાફમાં બતાવેલ “ઉદયન” અને “સુંદર બને નામે બોટાં છે. તેનાં ખરાં નામે ઉદાયી” અને “મુહ” છે તે આપણે હવે પ્રમાણપૂર્વક તપાસીશું.
૨. ભરતેશ્વરબાહુબનિવૃત્તિનાં ભાષાંતરને તેમાં આધાર અપાય છે, પરંતુ તે બાબતમાં વિચાર કરવાની જરૂર રહે છે. તે ગ્રન્થ Latter period-આધુનિક સમયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com