________________
(૨૦૩)
बिम्बिसार
सूसूनाग कालासोक काकवर्णी
अजातशत्रु (दर्भक,दर्शक વા ફર્ષ)
उदायी नन्दिवर्धन
महानन्दि नवनन्द
बौद्धग्रन्थ कोष, पृ. ४२
पिटक ग्रन्थावलि प्रथम संख्या. બૌદ્ધગ્રંથ-સમન્ત પાસાદિકા, મહાવસ, બ્રહ્મદેશીય વિવરણુ, મહાબોધિવસમાં અનુરુદ્ધ ને મુંડના નામો આવે છે; પરંતુ જૈન અને પુરાણોમાં તે બન્નેની ગણના જોવામાં જ આવતી નથી.
આમ ઉદાયી પછી કેણ ગાદીએ આવ્યું તે સંબંધમાં પ્રબળ મતભેદ છે, છતાં ઉપરના ઉલ્લેખો અને જૈન તથા પુરાની વંશાવલીને આધારે ઉદાયી પછી નંદરાજા ગાદીએ આવ્યા હતા એમ માની શકાય છે.
બબ્બે ઉદાયી પછી અનુરુદ્ધ કે મુંડ ગાદીએ આવ્યા હોય તો પણ તેઓ ઉદાયીના પુત્રે જ હતા એમ કદી કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com