________________
(૨૦૬) ભાવાર્થ_એક દિવસ આચાર્ય મહારાજે કહ્યુંઃ ઉપકરણ લઈ મહેલમાં ચાલે ત્યારે તે જલદી ઉઠ્યો, ઉપકરણ લીધાં, પહેલેથી સંતાડેલી લેઢાની છરી પણ લીધી અને રાજમહેલમાં ગયા. લાંબો વખત રાજાને ધર્મ સંભલાવ્યા પછી આચાર્ય મહારાજ અને રાજા સૂઈ ગયા ત્યારે તે ઉડ્યો. રાજાનું માથું કાપી નાખ્યું અને ચાલે ગયે.
ઉપરના પ્રાચીન ને પ્રમાણિક પ્રમાણેથી નિશ્ચિત થઈ શકે છે કે વસ્ત્રપતિ ઉદયનનું ખૂન નહીં પણ મગધપતિ ઉદાયીનું ખૂન થયું હતું અને અપુત્રિ પણ તે જ મરણ પામ્યું હતું. વત્સપતિ ઉદયનનું તે ખૂન પણ થયું ન હતું અને અપુત્રિ પણ મરણ પામ્યું ન હતું. બલકે તેના પુત્રનું નામ બેધિવાહન (નરવાહન બેષિ) હતું. તેને જન્મ ઈ. સ. પૂ. ૫૪૨ માં થયો હતો.
(11 ) King Udayan was evidently in the prime of his youth when Väsuldattā, the princess of Avanti, and the mother of Bodhikumāra, fell in love with her father's handsome 'captive. So we presume that King Udayana married Väsuladatta in 543 B. C., when he was twenty years old. If the prince, the firstf ruit of the wedlock, ( and the only issue that we know of) was born a year latter, i. e, in 542 B. C. (12) Birth.
ઇ68 B. C. Accession.
544 B. C.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com