________________
( ૧૯૫ )
Professor Jacobi supposes that Subhabhumi is probably the country of Suhmas, who are also indentified with the Radhas. (Jacobi's Acharanga Sutra. Bk, ch. 9,Sec 3 in, S.B. E Vol. XXII, P. 84 ) વજ્રભૂમિ અને સુહભૂમિ એ લાઢ દેશના એ ભાગ છે, એમ જૈનો માને છે.
← Geographical Dictionary ” By Dey, P, 164 સુબ્સભૂમિ એ પ્રાયઃ સુમ્હે એટલે રાઢ લેાકા-પ્રજાના દેશ એવા પ્રો, જેકેબીના મત છે.
સુમ્હે અને બ્રહ્મ ( પ્રશ્નોત્તર) એ બન્ને એક જ દેશના મે ભાગ હતા,
( ११ ) मुद्गरेषु मल्ल वर्तेषु च ब्रह्मोत्तरेषु च ।
वासुपूज्यचरित्र, पृ. ३७
ઉપરના અવા પ્રમાણાથી સિદ્ધ થાય છે કે લાઢ દેશ-રાઢ દેશ કે તેના એક ભાગ એ તે વખતે વાભૂમિ કહેવાતી હતી. એટલે શ્રાવસ્તીની ઉત્તરના હિમાલયના પહાડી પ્રદેશ તે વજ્રભૂમિ હતી એમ કહેવું સવથા અસત્ય છે.
પ્રાચીન ભારતવર્ષમાં વભૂમિના સબધમાં કલિંગ દેશના પણુ સબંધ ખતાન્યેા છે એથી કલિ’ગ દેશને વાભૂમિ ગણાવવાનો ઇરાદો હાય તે તે પણ વભૂમિ નથી. એટલે કે-કલિગ દેશ અથવા હિમાલયના પહાડી પ્રદેશ એ મહાવીરની કે આચારાંગ સૂત્રની વભૂમિ નથી પણ લાઢ દેશ-રાત દેશના પ્રદેશને તે વખતે વજ્રભૂમિ ગણાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com