Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 229
________________ (૧લ્ડ) ઉપરના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે લાઢ દેશ બંગાળમાં આવ્યો હતો અને તે દેશની અંતર્ગત આવેલા પ્રદેશને અનાર્યભૂમિ-વભૂમિ માની છે. લાઢ દેશને નિર્ણય થયા પછી વજભૂમિ કયાં આવી તેને નિર્ણય કરીએ. (8) The land of the Submas is mentioned for the first time probably in the Ayaränga Satta, which is one of the oldest sacred books of the Jainas. It is stated therein that Mahavira travelled in the pathless countries of the Ladhas, in Vajjabhumi and Subhabhumi, where he was very rudely treated by the people. This Lādba, doubtless, is identical with what latter on came to be known as Radha, and Subhabhumi with the country of the Suhma people. જેનોના એક સાથી પ્રાચીન અને પવિત્ર ગ્રન્થ આચારાંગ સૂત્રમાં સુહભૂમિ સંબંધી પ્રાયઃ સૌથી પ્રથમ નિર્દેશ થયેલ છે. મહાવીરે લાઢ દેશ–વભૂમિ અને સુબ્લભૂમિના માગહીન પ્રદેશમાં વિહાર કર્યો હતો. જનતાએ તેમના પ્રત્યે અત્યંત અસભ્ય વર્તન દાખવ્યું હતું, એમ મજકુર ગ્રંથમાં જણાવ્યું છે. આ લાઢ દેશ અને (પાછળથી) રાત દેશ તરીકે ઓળખાતે દેશ એ બન્ને એક જ છે એ નિઃસંદેહ છે. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284