________________
(२००) अनुरुद्ध और मुण्ड के ९ तथा वर्ष सम्मिलित हैं ।
भारतीय इ. रूपरेखा, जि. १, ४९८-९९ ઉપરના અવતરણથી એમ સિદ્ધ થાય છે કે–બૌદ્ધ ગ્રન્થમાં અનુસૂદ અને મુને ઉલેખ આવે છે, જ્યારે જૈન ગ્રન્થો અને પુરાણ ગ્રન્થ ઉદાયી પછી અનુરુદ્ધ કે મુંડ રાજાઓ થયાનું માનતા નથી. વળી બીજું એ પણ સત્ય તરી આવે છે કે બૌદ્ધ ગ્રન્થને આધારે કેટલીક સત્ય હકીકત ન મળવાનું સંભવિત છે. બૌદ્ધ કાળગણના અને સાલવારી દૂષિત હવાના ઉલ્લેખ મળે છે.
(२) जैन और पौराणिक गणनाएं किसी तरह मौर्यकाल के अंत में जाकर मिल जाती है, पर बौद्ध गणना किसी तरह मेल नहीं खाती । संभवतः इसमें से नंदों के राजत्वकाल के बहुत वर्ष छूट गये हैं । और शायद इसी कमी को ठीक करने के इरादे से पिछले बौद्ध लेखकों ने उदायीभद्द, मुण्ड, और अनुरुद्ध इनमें से प्रत्येक का १८-१८ वर्ष का राजत्वकाल गिन कर और बिन्दुसार के ५८ वर्ष मान कर उक्त गणना में करीब ६० वर्ष बढ़ाने की चेष्टा की होगी । कुछ भी हो, बौद्धों की कालगणना दुषित अवश्य हैं।
वीरनिर्वाण, पृ०२ ५ અર્થાત્ ઉપરના અવતરણે ઉપરથી એમ દેખાય કે ભ૦ બાને આધારે જેમ ઈતિહાસ રચી ન શકાય તેમ બૌદ્ધ ગ્રન્થની દૂષિત સાલવારીને આધારે પણ ઈતિહાસ લખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com