________________
(૧૯૧)
... The Prabodhachandrodaya Nataka act II, which was written in the eleventh century, speaks of Dakshina Radha indicating that before that period Radha was devided into Uttara and Dakshina Radha.
The portion on the north of the river Ajaya (including a portion of the district of Murshidabad) is Uttara Râdha, and that on the South is Dakshina Radha. In the Mahalingesvara Tantra, in the bundred names of Siva, the names of Tarkesvara and Siddhināth are mentioned and their temples are said to be situated in Radha.
રાટ એટલે તામલુક અને મિદનાપુર તથા હુગલી અને બરદ્વાન જીલ્લાઓ સાથે ગંગા નદીની પશ્ચિમને બંગાળને ભાગી....બહ લેકે ને જન લેકે અનુક્રમે તેને લાલ અને લાઢ માને છે........... રાઠનું પ્રાચીન નામ સુમહ હતું. મધ્યકાલીન યુગમાં તેનું (રાઢનું) નામ લાટ કે લાલ હતું . અગિયારમી સદીમાં લખાયેલ
પ્રબોધચંદ્રોદય” નાટકના બીજા અંકમાં દક્ષિણ રાઢ વિષે ઉલ્લેખ થયેલ છે તે ઉપરથી એમ સૂચિત થાય છે કેઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ એમ રાઠના બે ભાગે હતા. મુર્શિદાબાદ જીલ્લાના અમુક ભાગ સાથે અજય નદીની ઉત્તરનો ભાગ તે દક્ષિણ રાઢ છે. મહાલિંગેશ્વર તંત્રમાં શિવનાં સે નામે આપ્યાં છે, એ નામમાં તારકેશ્વર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com