________________
(૧૦૮). (१) अह दुच्चरलाढमचारी वजभूमिं च सुब्मभूमिं च ।
पंतं सिजं सेविंसु आसणगाणि चेव पंताणि ॥८२॥ लादेहिं तस्सुवसग्गा बहवे जाणवया लूसिसु । अह लूहदेसिए भत्ते कुकुरा तत्थ हिंसिसु निवइंसु॥३॥
આવા વૃત્તિ, પૃ. ૨૮ વળી ભગવાન દુર્ગય લાઢ દેશના વભૂમિ તથા શબ્દભૂમિ નામના બને ભાગોમાં વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને ઘણું હલકી વસતીઓ મળતી; તેમજ પીઠફલકાદિ આસન પણ ઘણા હલકા મળતા.
લાઢ દેશમાં તે ભગવાનને ઘણું ઉપસર્ગો થયા ત્યાંના લોકે તેમને મારતા, ભેજન પણ લૂખું મળતું, તથા કૂતરાઓ આવી વિરપ્રભુની ઉપર પડતા ને કરડતા.
આ ઉપરથી સ્પષ્ટ રીતે માલૂમ પડે છે કે ભગવાન લાઢ દેશની અંતર્ગત આવેલા પ્રદેશમાં વજભૂમિ માનીને વિચર્યા છે એટલે લાઢ દેશ કયાં આવે તેને જ પ્રથમ વિચાર કરીએ. લાઢ દેશનું સ્થાન નકકી થયા પછી વજભૂમિ ક્યાં આવી તે આપોઆપ જ જણાઈ આવશે.
પ્રા. ભા. માંના લખાણ ઉપરથી તે એમ દેખાય છે કે લેખકને લાઢ દેશ કર્યો અને લાટ દેશ કયે અથવા તે બન્ને એક છે કે જુદા જુદા છે, તે બે હોય તે તે બને કયાં કયાં આવ્યા એ બધી વિગતની જ ખબર નથી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com