________________
(૧૮૬)
* ૨૩ :
વજભૂમિનું સ્થાન ભગવાન મહાવીરે કષ્ટ સહન કરી કર્મોને ક્ષય કરવા માટે વજભૂમિમાં વિહાર કર્યો છે અને તે સંબંધી પ્રાચીન ભારતવર્ષમાં પણ તેને ઉલ્લેખ છે; પરંતુ તેમાં શ્રાવસ્તી નગરીની ઉત્તરે હિમાલય પહાડી પ્રદેશને વજાભૂમિ બતાવી છે, જે શાસ્ત્રીય રીતે અસંગત ઠરે છે. “પ્રાચીન ભારતવર્ષમાં તે સંબંધે એ ઉલ્લેખ છે કે –
જેન ગ્રંથમાં લખેલ છે કે-શ્રી મહાવીરે દીક્ષા લીધા પછી નવમું ચોમાસુ વજભૂમિમાં કર્યું હતું.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬પ, ટી. ૪૪ અનાર્ય દેશ ગણીને શ્રાવસ્તીની ઉત્તરે હિમાલયના પહાડી દેશને વજીભૂમિ કહેવાતું હોય એવી કલ્પના કરી છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬. ટી. ૪ મારી મતિ અનુસાર તે અનાય નહીં પણ વજ એટલે સખ્ત કે વક્ર મનદશા ભગવતા મનુષ્યવાળી ભૂમિ, એવો અર્થ કરે જોઈએ.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬, ટી. ૪૪ ઉપરના અવતરણોમાં પહેલા તે સ્વકલ્પના બળે શ્રાવસ્તીની ઉત્તરે અનાર્ય દેશ ગણાવી દીધો અને પછી અનાર્યની વ્યાખ્યા પિતાના મનમૂજબની કરી સેલ માર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com