SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ખરી રીતે ગુજરાતને લાટ દેશ અને પ્રસ્તુત લાઢ દેશ બંને જુદા જુદા છે. એક ગુજરાતમાં છે : બીજે બંગાળમાં છે. લેખક જે માને છે તે આ પ્રમાણે છે – એક સમયે ઉત્તરે પાલણપુર, દક્ષિણે સુરત, પૂર્વમાં ગોધરા અને પશ્ચિમે ખંભાતઃ આ સીમા વચ્ચે સર્વ પ્રદેશ લાટ દેશ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન સમયે લાટમ કે પ્રદેશ ગણાતો હશે તેનું કાંઈક અનુમાન આ ઉપરથી દેરી શકાય ખરું.” પ્રા. ભા. પુ. ૧, પૃ. પર, ટી. ૩૩ “કેટિવર્ષ સ્થાને નકકીપણે કહી શકતું નથી. કદાચ હાલનું વડનગર કે ખંભાત પણ હોય; કેમકે આ સ્થાન બહુ લાંબા સમય ઉપરથી જાણીતુ ગણાય છે. પ્રા. ભા, પુ. ૧, પૃ. ૫ર, ટી. ૩૪ લાટ દેશની રાજધાની કટિવર્ષ પ્ર. ભા. ૫ ૧. પૃ. ૪૯ ઉપરના અવતરણેથી સૌ કોઈ જોઈ શકશે કે લેખકે ગુજરાતમાં લાટ દેશ માન્ય છે અને ખંભાત કે વડનગરને કેટિવર્ષ માન્યું છે. અર્થાત્ કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની માની છે. આ અજ્ઞાનની કઈ સીમા બધી શકાતી નથી કેટિવર્ષ એ લાટની નહીં પણ લાઢ દેશની રાજધાની હતી અને તે મુશિદાબાદ પાસે પશ્ચિમ બંગાળમાં હતી. જ્યારે ગુજરાતવાળા લોટની રાજધાની પણ ખંભાત કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy