________________
(૧૨૩). ઉપરના બન્ને સ્થળે જે દંતિવર્ધન નામ લખ્યું છે તે તદ્દન ખોટું છે. ખરું નામ શું હોઈ શકે ? તે નીચેના પાડેથી આપણે જાણી શકશું.
(?) તો ય અવંતિકૂળ પછાતા માતા વિ મારિતી, सा वि देवि न जायत्ति, भातुणेहेण य अवंतिसेणस्स रज्जं दातूण पव्वइत्तो।
ભાઈને માર્યો અને સ્ત્રી મળી નહીં એ પશ્ચાત્તાપથી અને ભાઈ તરફના નેહથી અવંતિસેનને રાજ્ય આપી દીક્ષા લીધી.
आवश्यकसूत्र चूर्णि, उत्तराई पृ. १९० (२) उज्जौणऽवंतिवद्धण पालगसुयरट्ठवद्वणे चेव ।
आवश्यक सूत्र हा. पृ. ६९९ ( 3 ) Avantivardhan the name of a son of Palaka પાલકના પુત્રનું નામ અવંતિવર્ધન હતું.
Political History of Anct. India, P. 148 ( 4 ) The Prinec Avantivardhana, the son of the king Pälaka, hearing this astonishing news, came out to see the girl, and became enemoured of her. King Palaka and queen Avantivati became apprised of their son's intentions, to marry the beautiful girl, but hesitated because of her low caste.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com