________________
(૧૩૩) ઉપરના પ્રમાણમાં શાસ્ત્રના રચનાર પ્રાચીન આચાર્યો, વર્તમાનકાળના વિદ્વાને કે યુરેપીયન સ્કલરોમાંના કેઈ વિદ્વાને જ્ઞાસમાને અર્થ અશ્વશાળ અથવા ઘેડાને તબેલો થાય કે થઈ શકે એવું કયાંય બતાવ્યું નથી. તેમાં વળી Woolner અને પં. હરગોવિંદદાસે તો ભાષાના મૂળ શબ્દને તેડી તોડીને વ્યુત્પત્તિ પણ કરી બતાવી છે અને તેને અથ ચુંગીઘર થાય એમ જણાવ્યું છે, તે પછી પ્રા. ભા. માં કઈ કલપનાને આધારે અશ્વશાળા એટલે કે ઘડાને તબેલે એ અર્થ કરવામાં આવ્યે હશે ?
વાસ્તવમાં પ્રા. ભા. ની એ કલ્પના ને અશ્વશાળાની હકીકત જ બેટી છે. ખરી હકીકત એ છે કે મહાવીરનું નિર્વાણુ હસ્તિપાળ રાજાની અશ્વશાળામાં નહીં પણ ચુંગીઘરમાં થયું હતું, એમ નિશ્ચિત હોવા છતાં પ્રશ્નચર્ચામાં લેખક આગ્રહપૂર્વક આ પ્રમાણે જણાવે છે કે –
“ક. સૂ. સ. ટી. પૃ. ૧૦૧ માં હસ્તિપાળ રાજાના કારકુનની જણ એવી એક શાળામાં થયાનું લખ્યું છે!
જ્યારે ત્રિ. શ. પુ. ચરિત્ર પર્વ ૧૦, સર્ગ ૧૩, લોક ૨૧૭ માં “હસ્તિપાળ રાજાની શુકશાળામાં ” (જગત ઉઘરાવવાનું સ્થાન, ચુંગીઘર, દાણ લેવાની માંડવી) થયાનું જણાવાયું છે,
જ્યારે, મેં તે રાજાની અશ્વશાળા( જ્યાં ઘેડા બાંધવામાં આવે તે ઘોડાસાર...)માં થયાનું લખ્યું છે. વસ્તુતઃ રાજા હસ્તિપાળનું જ તે ગામ હતું તેટલું ખરું, બાકી સ્થાન પરત્વે ફેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com