________________
(૧૩૪)
દેખાય છે ખરા. કદાચ એક બીજાના અંતરમાં થોડાઘણા ફેર ગણા પણ તેથી કરીને મૂળ મુદ્દો તો કાયમ જ રહે છે. જૈન” ૨૬-૪-૩૬
17
ઉપરનું લખાણ ‘ મીયાં પડ્યા પણ તંગડી ઊંચી ’ જેવુ* નથી લાગતું? મૂળ મુદ્દો અશ્વશાળા કે શુકશાળાને છે અને તે તે બિલકુલ ઊડી ગયા છે; પછી ખાકી શું રહે છે ?
ગામ કેવું હતુ કે કેતુ નહી ?' એ મુદ્દો નથી. મુદ્દો અશ્વશાળા કે શુકશાળાના છે. પછી ગામને શા માટે વળગે છે ? ચર્ચામાં મુદ્દો કચેા છે એટલું પણ સમજાતુ નથી એ આછુ આશ્ચય છે? વ્યથ કદાગ્રહ રાખવાથી શુ ફાયદો ?
વળી કલ્પસૂત્ર સુએધિકાકારે જે અથ કર્યો છે, કળિકાળસવ'જ્ઞ શ્રી હેમચ’દ્રાચાયે જે અથ કર્યાં છે તે તે મૂળ કલ્પસૂત્રને આશ્રીને કર્યાં છે. અર્થાત્ શાસ્ત્રને પ્રમાણિત માની તે આધારે ‘ શુકશાળા ' એ પ્રમાણે ઉપયુક્ત અવિધાન કર્યુ ’ છે અને તે બન્નેના અર્ધાં શાસ્ત્રસમ્મત ને સત્ય છે.
જ્યારે ‘ પ્રાચીન ભારતવ'ના લેખક'તે શાસ્ત્રકારોથી જુદા પડી ડેમચંદ્રાચાય કે સુમેાધિકાકારથી પણ ઉંચી પાર્ટ એસવાના યત્ન કરી કયા આધારે અશ્ર્વશાળા એવું અવિધાન કરે છે ? પુસ્તકમાં તા માત્ર એટલુ જ લખ્યું છે કે ‘હુ... આમ કહું છું” ‘મે આમ લખ્યુ છે' પણ પ્રમાણ કે હકીકત તે કશી બતાવી નથી. કાઈ આધાર ટાંકયા નથી. એ કઈ જાતના ઇતિહાસ કહેવાય ? ‘હું” આમ કહું છું કે હું આમ લખુ છુ” એમ કહેવામાત્રથી હકીકતા બનતી નથી ને મટતી પણ નથી. પ્રમાણયુક્ત વચન ઇતિહાસમાં આલેખાવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com