________________
(૧૪૫) એટલે સ્થૂલભદ્રના ગુરુ શસ્વૈભવસૂરિ નહિં પણ સંતિવિજય આચાર્ય હતા; ( શય્યભવસૂરિ તે મનક મુનિના ગુરુ અને પિતા છે એ પણ એથી વિશેષ પ્રસિદ્ધ હકીકત છે, છતાં “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં એવું લખાણ થયું છે કે –
તેણે શ્રીયકે ] બ્લભદ્રજીના ગુરુ શ્રી શર્યાભવસ્વામી પાસે દીક્ષા લીધી હતી. આ શય્યભવસૂરિનું સ્વર્ગ મ. સં. ૧૫૬ માં થયું હતું.”
પ્રા. ભા. ૫. ૧, પૃ૦ ૩૬૬ વાસ્તવમાં ઉપરની હકીકત દેખીતી રીતે અસત્ય છે. ખરી રીતે બન્ને ભાઈઓની દીક્ષા શ્રી સંભૂતિવિજય પાસે થઈ હતી અને બન્નેના ગુરુ પણ સંભૂતિવિજયે જ હતા.
(१) क्रमात् श्रीयकः क्षितिपपार्थात् स्वपुत्रस्य मन्त्रिमुद्रां दापयित्वा श्रीगुरुपार्श्वे दीक्षां जग्राह ।
भरतेश्वरबाहुबलिवृत्ति, पृ. ४४ (२) इतः श्रीयकः श्रीसंभूतिविजयसूरिधर्मोपदेशं श्रुत्वा प्राप्तवैराग्यो दीक्षां जिघृक्षुरभूत्...ततः श्रीयकः स्वं पुत्रं मन्त्रिपदे स्थापयित्वा संयम ललौ।
મ. . . ૨. ઉપયુક્ત પાઠમાં ગુરુ એટલે ભાઈના ગુરુ સમજવાના છે. એટલે શ્રીયકના ગુરુ પણ સંભૂતિવિજય અને સ્કૂલભદ્રના ગુરુ પણ સંભૂતિવિજય આચાય છે. શય્યભવસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com