________________
(૧૪)
તેમ થતુ હશે એવી મૂળ વગરની વાત। ઇતિહાસમાં ન ચાલે. પાલી ભાષાના ગ્રન્થા તપાસવાની મહેનત લઇને પછી અનુમાન આંધવું ઘટે. આ ઈતિહાસ લખવાના દાવા છે; કથાનક લખવાના દાવા નથી.
અન્યત્ર લખ્યુ છે. “ અંગ્રેજીમાં Paddasi લખવું પડે” માની લઇએ કે અંગ્રેજીમાં ગમે તે લખવું પડે પણ તેથી શુ? અંગ્રેજીમાં જે લખવું પડે તે ભારતીઓએ પણ લખવું પડે એવા ફાઈ નિયમ નથી. વળી અંગ્રેજીમાં જે લખાય તે પ્રમાણુ તરીકે સ્વીકારવું જ પડે એ પણ નિયમ નથી. અંગ્રેજીમાં લખાયલું પણ અસંગત થતુ હોય તેા ગમે તેટલુ બુદ્ધિકૌશલ્ય વાપરે તાપણુ તે કઇ રીતે સ્વીકરણીય ન લેખાય.
ઉપરના અવતરણામાં પસાદી, પદેથી, પદ્દાસી, પસેનાદી એ ચાર નામે મતાન્યાં છે અને તે ચારે નામે હુબંગ જેવા છે; છતાં તેના સબંધમાં પાનાએ ભરી ભરીને નિરક વિવેચન કરવામાં આવ્યું છે.
વળી રાધાકુમુદ મુકરજીનું લખાણ વાંચવામાં જ ભૂલ કરેલી છે. “ Man of Thought' By R. Mookerji તેમાં લખ્યુ` છે કે-Pasenadi of Kosala પરંતુ તેનુ ગુજરાતી ભાષાંતર કરવામાં ભૂલ કરી છે. વાસ્તવમાં તેને અનુવાદ પસેનાદિને બદલે પસૈનિંદ કરવાના છે; કારણ કે પ્રસેનતનું પ્રાકૃત રૂપ સેર્દિ થાય છે. એ જ પ્રમાણે બધા અંગ્રેજીમાં અધે સ્થળે Pasenadi રૂપ લખાયું છે અને તેનુ ગુજરાતી પસૈનિંદે જ કરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com