________________
(૧૭) અથ-રાયા છઅસત્ત–સાવત્થી નગરીને રાજા છતશત્રુ એમ ઉવાસગદસાઓ-જેના આગમસૂત્રમાં કહ્યું છે.
પ્રસ્તુત પુસ્તકના લેખક તેનું વિવેચન કરતાં લખે છે કે –
અજાતની માફક પ્રસેનજિત પણ માનવાચક નામ અથવા તે પદ-ટાઈટલ છે જે કેશળપતિએ ધારણ કર્યું હતું. જૈનોએ ઉવાસદસાઓ સૂત્રમાં અપરનામ તરીકે વાપરેલ “છતશત્રુ” (વિજેતા–Conqueror ) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
ભારહુત શિલાલેખે, પૃ. ૬૪ (१६) तत्थ णं सावत्थीए नयरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्त नाम राया होत्था ।
ત્યાં શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાને અંતેવાસી ( પડેશમાં રહેવાવાળે ) જિતશત્રુ (પ્રસેનજિત) નામને રાજા હતે.
रायपसेणियंसि पएसिकहाणय, पृ. ३ (१७) एवं खलु, जम्बू , तेणं कालेणं तेणं समएणं, आलभिया नाम नयरी। सङ्खवणे उर्जाणे । जियसत्तू राया।
તે કાળે ને તે સમયે જબૂદ્વીપમાં આલભીયા નામની નગરી શંખવન ઉદ્યાને જિતશત્રુ રાજા
સવારસાગો બ૦ ૧ (ાડીટેટ થાય , પણ, હો હો ) પૂ.૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com