SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) અથ-રાયા છઅસત્ત–સાવત્થી નગરીને રાજા છતશત્રુ એમ ઉવાસગદસાઓ-જેના આગમસૂત્રમાં કહ્યું છે. પ્રસ્તુત પુસ્તકના લેખક તેનું વિવેચન કરતાં લખે છે કે – અજાતની માફક પ્રસેનજિત પણ માનવાચક નામ અથવા તે પદ-ટાઈટલ છે જે કેશળપતિએ ધારણ કર્યું હતું. જૈનોએ ઉવાસદસાઓ સૂત્રમાં અપરનામ તરીકે વાપરેલ “છતશત્રુ” (વિજેતા–Conqueror ) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ભારહુત શિલાલેખે, પૃ. ૬૪ (१६) तत्थ णं सावत्थीए नयरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्त नाम राया होत्था । ત્યાં શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાને અંતેવાસી ( પડેશમાં રહેવાવાળે ) જિતશત્રુ (પ્રસેનજિત) નામને રાજા હતે. रायपसेणियंसि पएसिकहाणय, पृ. ३ (१७) एवं खलु, जम्बू , तेणं कालेणं तेणं समएणं, आलभिया नाम नयरी। सङ्खवणे उर्जाणे । जियसत्तू राया। તે કાળે ને તે સમયે જબૂદ્વીપમાં આલભીયા નામની નગરી શંખવન ઉદ્યાને જિતશત્રુ રાજા સવારસાગો બ૦ ૧ (ાડીટેટ થાય , પણ, હો હો ) પૂ.૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy