________________
(૧૦૦)
આચાર્યોનું અપમાન કરનારું છે. જેનશાએ વાંચવા નહીં, તપાસવા નહીં, જેવા નહીં, એમને એમ, માહિતી મેળવ્યા વગર હાયે રાખવું અને ઈતિહાસના લેખક તરીકે દાવે કરે એ વિદ્વત્સમાજમાં કેટલું હાસ્યાસ્પદ છે? પ્રસેનજીતને પ્રાકૃત શબ્દ પારૂ એ જૈનગ્રન્થમાં જ મોટે ભાગે દેખાય છે. વળી તેને જિતશત્રુ એવા સમર્થ નામથી જૈનશાસ્ત્રોમાં ઓળખાવાય છે. “ભારત શિલાલેખો' પુસ્તકમાં અન્ય વિદ્વાનોએ તેને માટે તે ખાસ ઉલ્લેખ કર્યો છે, જે જો માટે ખરેખર ધ્યાન ખેંચે એવો છે. (15) 10.
*(a) Rājā Pasenaji. Kosalo BT. (168) (b). Bhagavato Dhammacakam.BT. (169) (c) Raja Pasenadi Kosalo, [Digha, 1, P.103]
Raya Jiyasattu-the king of Săvatthi [ Jain U vasaga Dasão. ]
•••••••••••••••••••••••...... Pasenji, like A játeatu, is an honorific name or a title assumed by the king of Kosala, and its meaning is quite evident from Jain synonym Jiyasattu, the Conqueror.
Barhut Inscriptions P. 64.
by Barua & Sinha. * (a) " King Prasenajit of Kosala."
(b) “ The Dharmacakra of the divine Master."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com