________________
(૧૮૨)
ઉપરના બે પ્રબળ પુરાવાઓથી એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે બૌદ્ધ પણ ઘણી રાગ અને રાજા નિમિત્ત બનેને જુદી જુદી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. જેનો પણ તે બન્નેને જુદી વ્યક્તિઓ માને છે. અલબત્ત તે બને કે-બૌદ્ધો ને જેનો-પ્રદેશી રાજાની હેસીયતને જુદી જુદી રીતે સ્વીકારે છે પરંતુ તેની વાસ્તવિક હેસીયત શી અને કેવી હતી તેનું વિવેચન કરવું અત્રે અપ્રાસંગિક ગણાય. અહીં તે એટલું જ માત્ર સૂચન કરવાનું છે કે જેને અને બૌદ્ધો તે બન્નેને જુદા માને છે. એમ હોવા છતાં પ્રા. શા. ના લેખક એમ કહે કે-“ બૌદ્ધોને પ્રસેનજિત્ અને જેનોને પ્રદેશી રાજા (કે પયાસિ કે દેશી) એ એક જ હશે-છે.” એમ લખીને તેના આખા ઈતિહાસને અસત્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો. નથી જણાતે ?
વળી બીજી વાત એ આવે છે કે પ્રાચીન ભારતવર્ષમાં કેશલની રાજધાની અયોધ્યા ગણાવી છે તે પણ હંબગ છે. તે વખતની તેની રાજધાની અયોધ્યા નહીં પણ સાવOી હતી.
( 52 ) With the downfall of the Kingdom of Kosala began the decline of Srāvastii-its capital..
કેશલ રાજ્યનાં અધઃપતન થવા સાથે તેની રાજધાની શ્રાવસ્તીનું પણ અધઃપતન થયું. Memories of Arch. Survey of India,
No 50, P. 80
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com