________________
(૧૮૩) ( 53 ) Srāvasti the ancient capital of the Kosala country.
શ્રાવસ્તી એ કેશલ દેશની પ્રાચીન રાજધાની હતી. Memories of Arch. Survey of India, No. 50, P. 1
( 54 ) The prosperity of Srärasti is, after all, the prosperity of the kingdom of Kosala.
શ્રાવસ્તીની અભિવૃદ્ધિ-આબાદી–એ ખરી રીતે કોશલ દેશની આબાદી ગણાય. Memories of Arch. Survey of India,
No. 6. P.11 વળી અયોધ્યા અને શ્વેતાંબી નગરી બંનેને એક ગણાવવાનો પ્રયાસ થયો છે, એ પણ અસત્ય છે. આવાં તે અનેક અસત્યો તેમાં ભર્યાં પડ્યાં છે. કેટલાંક ગણાવી શકાય?
.: ૨૨ : કનકખલ તાપસ કે આશ્રમ? કનકપલ આશ્રમ બાબત ઉલ્લેખ કરતાં પ્રા. ભા. ના લેખક કલ્પસૂત્રને હવાલે આપી જણાવે છે કે –
અયોધ્યા જતાં વચ્ચે કનખલ તાપસના આશ્રમવાળું મોટું જંગલ આવેલ છે, જ્યાં શ્રી મહાવીરે ચંડકોશીયા નાગને પ્રતિબંધ આપી બુઝ હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૬૨, ટી. ૩૭ ખરી રીતે કલ્પસૂત્રની ટીકાને અર્થ જ બરાબરકરા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com