________________
(૧૬૯) કેશાબીમાં કાશ્યપને પુત્ર કપિલ, સાવસ્થીમાં ઈન્દ્રદત્ત, ગર્ભશ્રીમન્ત શેઠ શાલિભદ્ર અને પેસેનદિ રાજા છે.
उत्तराध्ययन (बृहवृत्ति) पृ. २८६ (૨૩) વા વાવસ્થી નારી........... ततो पभाए पसेणइस्स रण्णो उवणीतो,
ઉતરાધ્યયન (વૃત્તિ ) પૃ. ૨૮૭-૮૮ (૧૪) ૧૮૦ જે વખતે રાજા પચેસી સેવિયા નગરીમાં રાજ્ય કરતો હતો તે વખતે રાજા જિતશત્રુ કુણાલ દેશની સાવત્થી નગરીને રાજા હતે. કુણાલ દેશ સમૃદ્ધિવાળો હતે અને સાવસ્થી નગરી પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલી હતી. રાજા જિતશત્રુ પચેસી રાજાને આજ્ઞાધારી ખંડિયો રાજા હતો.
શ્રી રાયપણુઈય સુત્ત, પૃ. ૧૦૨
(પં. બહેચરદાસકૃત) ગુ. અનુવાદ ઉપર પ્રમાણે જેનશામાં પ્રસેનજીતને વિષે પ્રસંગે પાર સ્થળે સ્થળે ઉલ્લેખ આવે છે; છતાં નીચે પ્રમાણે લખવું તે હડહડતું જૂઠાણું જ ગણી શકાય.
પણ જૈનગ્રન્થકારોએ તે, સમ ખાવા પણ પ્રસેનજિતનું નામ, કેઈ ઠેકાણે ઘૂસી જવા ન પામે તેની સખ્ત તકેદારી રાખેલી દેખાય છે. ”
પ્રા. શા. પુ. ૧, પૃ. ૮૪. લેખકનું આ કથન જૈનશાસ્ત્ર વિષયક અજ્ઞાન બતાવનારું છે. સાથે સાથે એન ઈતિહાસકાર ને શાસ્ત્રકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com