________________
( ૧૨ )
પ્રસાદિ છે; જ્યારે જૈનગ્રંથા નિહાળતાં તે સમયના કેશળપતિનું નામ પ્રદેશી રાજા નીકળે છે. તથા તેને જૈનધર્મના તીથકર શ્રી પાર્શ્વનાથની પાંચમી(?) પાટે થયેલ કેશી નામના આચાયના પરમ ભક્ત માન્યા છે, તેમજ શ્રી મહાવીરના સમકાલીન ગણ્યા છે. ”
પ્રા. શા. પુ. ૧, પૃ. ૭૯-૮૦ “ બૌદ્ધ ગ્રન્થાને રાજા પ્રસેનજીત અને જૈન ગ્રંથના રાજા પ્રદેશી એક જ વ્યક્તિ હશે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦ “ તેની ( કારાલની ) રાજધાની અાધ્યા ગણાતી હતી. ઇ. સ. પૂ. ની છઠ્ઠી સદીમાં જે રાજાનું સ્વામિત્વ આ પ્રાંત ઉપર હતું તેમનું નામ પ્રસેનજીત હતું, ”
તેને જ પ્રસાદી અને પ્રદેશી પણ કહેવાય છે. (ટી. ૯) પ્રા. ભા. પુ. ૧. પૃ. ૭૫
“ બૌદ્ધ ગ્રન્થામાં ‘ King Passadi ' લખ્યું' છે; પ્રદેશી, પસાદી અને પ્રસેનજીત આ ત્રણ નામે એક હાઇ શકે કે કેમ તે ભાષાશાસ્ત્રીઓના વિષય છે.....
જ્યારે રાધાકુમુદ મુકરજી · Man and thought ' ના પૃ. ૩૨ માં તે શબ્દ, પસેનાદિ ડાવાનુ જણાવે છે, ગમે તે શબ્દ હોય, મારું અનુમાન એમ છે કે જેમ જૈન ગ્રન્થમાં પ્રદેશી નામ છે અને તેને પ્રાકૃતમાં પદેશી લખાતુ હશે, તેમ ઓઢના પાલી ગ્રન્થામાં મૂળે તે પદેશી કે પાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com