________________
( ૧૫૦ )
તે પ્રમાણે શૌરિ રાજાએ પેાતાના નામ ઉપરથી શૌરિપુર નામ પાડ્યુ હતું. હકીકત તે આ છે અને તે શૌરિપુર અત્યાર સુધી અવશિષ્ટરૂપે ત્યાં જ છે. તે તીથના આખા વહીવટ આગ્રાના શ્વેતાંખર સંધ હસ્તક છે, તે સર્વવિદિત હકીકત છે.
આગ્રા અને ટુડલા વટાવી, શિકાહાબાદ જકશન ઊતરી ગાડા માગે ચાઢ માઇલને આશરે તે જગ્યા છે. જમના નદી પાર કરીને ત્યાં જવાય છે. અત્યારે તા તેના અવશેષરૂપે અટેશ્વર કરીને ગામડુ છે અને તેની પાસે ટેકરી ઉપર શારિપુર તીનું મંદિર ને ધમશાળા છે. ઇ. સ. ૧૯૨૪ લગભગમાં તેની કરી છેલ્લી પ્રતિષ્ઠા થઇ હતી.
ચારવાડ અને શોરિપુર એ જુદા ગામ છે એ તેા ઠાક પણ તે બન્ને વચ્ચે લગભગ એક હજાર માઇલનું અંતર છે. એક પશ્ચિમ દિશામાં છે; ખીજુ પૂર્વમાં છે.
આ સર્વાંવિદિત હકીકત જાણ્યા પછી તેને શાસ્ત્રીય અને ઇતિહાસના પ્રમાણેાથી તપાસીએ,
સૌથી પ્રથમ તે શૌરિપુરનું” જમના નદીને કિનારે હેાવાનું વન છે એટલું જ નહીં જમના નદીમાં શૈારપુરની ભાગાળે કેટલાક ઐતિહાસિક બનાવા પણ અન્યાના ઉલ્લેખ છે.હવે જમના નદી દીલ્હી, આાગ્રા, શૌરિપુર તરફ વહેતી વહેતી અહ્વાહાબાદમાં જઇને ગગા નદીમાં મળી ગઇ. અર્થાત શારિપુર જમના નદી ઉપર હાવાથી તે આગ્રા અને અલ્લાહામાદના રસ્તામાં હાવાનુ સિદ્ધ છે.
( ૨ ) નળાન વહિક ગોરે સૂરિલપુરે પત્તા /
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com